________________
- જેનહિતેચ્છુ.
" But why talk I, when no one hath mine oars ! It is still an hour too early for me here."
“ Mine own forerunner am I among this people, mine own cockcrow in dark lanes.
“But their hour cometh! And there co. meth also mine ! Hourly do they become smal. ler, poorer, unfruitfuller,-poor herbs! poor earth!
“ And soon shall they stand before me like dry grass and prairie, and verily, weary of themselves-and panting for fire, more than for water. . - “0” blessed hour of the lightning ! 0 mystery before noontide !-Ruenning fires will I one day make of them, and heralds with flaming tongues:
“ Herald shall they one day with flaming tongues: It cometh, it is nigh, the great noontide !"
, અને હે “ દશાશ્રીમાળી બેડીંગ” ના હસ્તગને સ્મરણપટ પરથી જોઇ નાખવાનો નિશ્ચય કર્યો. પાછળથી ટીકા કરવાને બદલે પ્રથમથી અને હીલચાલ કરનારાઓને પોતાને મળીને હકીકત અને આંકડા ( facts and figures) હમજાવવા, સંભવિત લાભગેરલાભને ખ્યાલ આપવા, આશોની તુલના કરી બતાવવા બનતું કરી ચૂક્યો છું એટલે હારી ફરજ ત્યહાં જ પૂરી થાય છે, એમ વિચારી હું હારા મિશન તરફ વળે અને એમાં જ એકાગ્ર થવા માટે મહારા મગજ ઉપર બલાત્કાર અને જુલમ કરવા લાગ્યો.
બહારની મદદ. “ વિદ્યાર્થી ગૃહ” સંબંધમાં આ એક મુદ્દો સ્પષ્ટ રીતે હમજવવાની જરૂર છે કે, એને લગતા કુલ ખર્ચને બે વિભાગમાં સમાવેશ કરવામાં આવે છેઃ (૧) નીભાવ પથ કે જેમાં ખુરશી-ટેબલ-બત્તી-લાયબ્રેરી -વાસણબી નાં વર સાહિત્ય