Book Title: Jain Hitechhu 1917 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 19
________________ સંયુક્ત જન વિજ્ઞાથગૃહ. ૩૪૫ રાષ્ટ્રીય ભાવના પ્રચારવા માટે જગ લે, ભલે પેલી દરીઆપારની ગોરી ચામડીવાળી બાનુ હિંદ માટે પ્રાણુ આપી પોતાની જ્ઞાતિની પણ અળખામણું બની હિન્દને સ્વરાજ્ય અપાવવા માથાં પટકે, ભલે ટીકારીના હિન્દુ મહારાજા હિન્દુ-મુસલમાનના ભેદ ભૂલી જઈ પિતાની લાખોની વાર્ષિક આવક આપતી મિલકત હિંદુ-મુસલમાન અને કામની કન્યાઓને ભણાવવા માટે મહાન સંસ્થા કાઢવામાં અર્પણ કરી દે, પણ અમારા જ્ઞાતિજનો-જ્ઞાતિના દાદાઓપિતાના સ્વાર્થ આગળ હેમને ફાવવા દે તેમ નથી. હિંદ મરે, સ્વરાજ્ય ચુલામાં જાઓ, ઐકય રસાતાળ જાઓ, અમે તો છવીશું હાં સુધી વાડાના દેડકાના રાજા બનવાને ડેડીએ છેડીશું નહિ જ ! તે ગૃહસ્થ કહ્યું: “ હમે તો માત્ર ૮૦ વિદ્યાર્થી રાખે છે અને હમે જ કહ્યું હતું કે હમારી પાસે ૨૫૦ અરજીઓ આવી હતી, તો બાકીનાઓ માટે અમે ગોઠવણ કરીએ હેમાં શું ખોટું ?”...... My Lord ! another fallacy ! H8401 72457 નાખવાને બીજો પ્રયાસ ! મહાજન ! હું તે શરૂમાં જ ૮૦ વિદ્યાથી રાખું છું, પણ હમે લોકોને આંખે પાટા બંધાવી ગમે તેટલા દબાવી દબાવીને નાણું એકઠાં કરે અને વધુમાં વધુ એક : લાખ રૂપિયા કરો તોપણ મુબઈ જેવા ખર્ચાળ શહેરમાં, હમારી ધારણ પ્રમાણે ૭૫૦૦૦ મકાન બાંધવા પાછળ ખર્ચી નાખો તે પછી, પચીસ હજારના વ્યાજમાંથી માત્ર recurring expenses (નેકર, રસોઈઆ, હાઉસ માસ્ટર, બત્તી ખર્ચ, લાઈબ્રેરી ખર્ચ) વગેરે પણ માંડમાંડ પુરૂં કરી શકશે તો ૨૦ કે ૨૦ વિદ્યાર્થીને પણ ભોજનખર્ચ કે શ તો કેવી રીતે આપી શકવાના હતા હે કાંઈ વિચાર કર્યો? વળી હારી પાસે આવેલી ૨૫૦ અરજીઓ કાંઈ બધી દશા શ્રીમાળીઓની નહોતી; દશા, વીશા શ્રીમાળી, ઓશવાળ, પિરવાડ, ગુજરાતી, કચ્છી, કાઠિયાવાડી, મારવાડી, પંજાબી વગેરે તમામની અરજીઓને સરવાળો હતો અને હેમાં પણ કોઈ મેટ્રીકની નીચેના અને કોઈ મેટ્રીક ઉપરના હતા; હારે હમે તો દશા શ્રીમાળી કાઠિયાવાડીને અને તે પણ મેટ્રીક ઉપરનાને જ રાખવા ભાગો છે, તેવા કાઈ રહી ગયા નથી અને હોય તો પછીથી હારા “વિવાથગઢમાં મોકલો. મે સીવીઅસથી બી. એ. સુધીના એક અમીર

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74