Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 11 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકીર્ણ વિચાર, ૬. ઉપવાસ કોને કહીએ ? અને તે કરવાને ખરે હેતુ છે તે જોઈએ ? " अपवृत्तस्य दोपेभ्यः, सम्यग्वासो गुणैः सह उपवासः स विज्ञेयः, न शरीरविशोषणम्."રાગ દ્વેષાદિક દે થકી નિવૃત્ત થવા પૂર્વક સદ્દગુણો વડે સારી રીતે વાસિત થવું તે ખરી રીતે ઉપવાસ સમજ. શરીરને શેષવી નાખવું તેને જ માત્ર ઉપવાસ સમજે નહિ. પણ તેમાં દોષનું શોષણ અવશ્ય થવું જોઈએ. યતઃ–પાવિયાડા–ા વત્ર વિધી; उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः "જેમાં ધાદિક કષાય, પાંચ ઇન્દ્રિયના વિવિધ વિષયે અને અશનાદિક આહારનો ત્યાગ કરવામાં આવે છે તે ઉપવાસ જાણે. બાકીની તે લાંઘણ જાણવી. એમ જ્ઞાની પુરૂષે કહે છે. ૭ પુન્ય અને પાપને વ્યુત્પત્યર્થ કહે ? પુનાતિ તરya I વાંતિ માનતિ તરવાડ” (આત્માને) પાવન કરે તે પુન્ય અને મલીન કરે તે પાપ જાણવું. ૮ વગર વિચારે અતિ ભસપણે કાર્ય કરવાથી કેવું પરિણામ આવે છે તે સંક્ષેપથી કહે? " सगुणमपगुणं वा कुर्वता कार्यजातं, परिणतिरवधार्या यत्नतः पण्डितेन; अतिरभसकृतानां कर्मणामाविपत्तेः भवति हृदयदादि शल्यतुल्यो विपाकः "સારૂં કે નરસું ગમે તે કાર્ય કરતાં ડાહ્યા માણસે તેને પરિણામને સારી રીતે બુદ્ધિબળથી વિચાર કરી જે જોઈએ. કેમકે અતિ રભસપણે જે કાર્ય કામાં આવે છે તેથી એવી વિપત્તિ આવી પડે છે કે જેથી હદયને ભારે પરિ. તાપકારી વિપાક ભોગવવું પડે છે. પરિણામદશીપણે વિચારીને કાર્ય કરનાર તેવા કટુક વિપાકથી બચી જાય છે. ૯ ઇચ્છા-મનોરથ ફળીભૂત થવાને શા માર્ગ દર્શાવે ? - First desert 3:01] then desire. "-- For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36