Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાના રાસ ઉપરથી નીકળતે સાર. ૩૩૯ ઘણું વાત થઈ હશે અને પરસ્પર ઘણા એલંભા દેવાયું હશે, પણ આપણે તે વધુ જાણવાની કે સાંભળવાની જરૂર નથી. આપણે તે આ હકીકત પરથી સાર એ લેવાને છે કે- પાપ કઈ કાળે પ્રગટ થયા શિવાય રહેતું નથી. તમે ગમે તેટલું છૂપું પાપ કર્મ કરે પણ તે અમુક મુદતે બહાર આવે છે અને તેની ગ્ય શિક્ષા આ ભવમાં કે પરભવમાં પ્રાણી માત્રને ભેગવવી જ પડે છે. માટે કોઈ પણ જાતને છળ, પ્રપંચ, ઠગાઈ કે વિશ્વાસઘાત કરતાં પાછું સરવું. અને તેનાં કડવાં ફળ નેત્રની સામે ખડાં કરી દેવાં, કે જે જોઈને મન તેવાં પાપ કર્મથી પાછું વળે. સિંહલરાજાનું દષ્ટાંત એવે વખતે યાદ લાવવું કે જેથી પાપને બદલે તે મળે જ છે એમ લક્ષમાં આવે.' અપરાધીને કાજે રાખ્યા પછી હવે ખરું કામ મૂળ પુરૂષને શોધી કહે વાનું ઉપસ્થિત થાય છે. તેના ઉપાય માટે રાજા મોટી દાનશાળા મંડાવે છે અને તેમાં આવતા દૂર દૂર દેશના માણસને પુછવાથી આભાપુરીને ને ચંદરાજાને પ મળશે એમ ધારવામાં આવે છે. તે વખતે તાર કે રેલવે જેવાં સાધને હોય એમ જણાતું નથી કે જેની દ્વારા છેડા વખતમાં બધે પ મેળવી શકાય. - હવે પ્રેમલાલચ્છી દાનશાળામાં બેસી નવા નવા પથિકને પુછે છે ને કાળ વ્યતિકમાવે છે, પરંતુ જ્યારે પાંચ કારણે પૈકી કાળ કારણ પરિપકવ થશે ત્યારે કોઈ પણ નિમિત્ત પામીને અંદરાજાને પત્તા મળશે. તે હકીકત આપણે હવે પછીના પ્રકરણમાં વાંચશું. હમ તે સત્ય અંતે તરે છે અને પાપને બદલે વહેલું કે મોડે જરૂર મળે છે એટલું રહસ્ય હૃદયમાં કેરી રાખીને આ પ્રકરણના ઉલ્લેખને સફળ કQાનું વાંચકોને સૂચવી આ પ્રકરણ સમાપ્ત કરવામાં આવે છે અને આગળ આવનારી સુખ પ્રાપ્તિની હકીકત સાંભળવાને વાંચવાને ઉત્કંડિત રહેવાની પ્રેરણા કરવામાં આવે છે. ચીનના એક વિદ્વાનના ઉત્તમ વાક્ય. તક હોય છે પણ જે ભૂલ કરતું નથી તે શો. તક હોય છે પણ જે મગરૂર થતું નથી તે શ્રે. તક હોય છે પણ જે બીજાને દાબી દેતો નથી તે શો. તક હોય છે પણ જે હલકાઈ કરતા નથી તે શૂર. તક હોય છે પણ જે કેદ કરતું નથી તે શ્રે. બીજને જે જાણે છે તે ડાઘ પરંતુ પિતાને જે જાણે છે તે જ્ઞાની. બીજને જે જીતે છે તે બળવાન પરંતુ પિતાને જે જીતે છે તે મહાન . For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36