________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંદરાજાના રાસ ઉપથી નીકળતે માર.
૩૬૭
ત્રિીને પિતાને ત્યાં ન રાખતાં સુબુદ્ધિને ત્યાં રાખવા કહે છે. સુબુદ્ધિ તે ફરમાનને માન આપી પિતાને ત્યાં તેને લઈ જાય છે અને સારી રીતે દીલાસે આપી તેને શાંત કરે છે. પછી વિચાર કરતાં તેના મનમાં ને તર્ક પેદા થાય છે; એટલે તે રાજસભામાં જઈને રાજા પાસે પ્રકટ કરે છે.
દરરેજ સંધ્યાકાળે રાજાઓને કચેરી ભરવાને રીવાજ પૂર્વે હતા. તે વ. ખતે તમામ અધિકારીઓ હાજરી આપતા હતા. દેશી પરદેશી નવા વેપારીઓ આવતા હતા. નવા નવા અનુભવની વાત થતી હતી. અન્ય અન્ય દેશને પંડિત પણું આવતા હતા. વિદ્યાવિદ પણ ચાલતું હતું. કેટલીક વખત ગાનતાન પણ થતાં હતાં અને કેટલીક ફર્યાદોના ઇનસાફ પણ તરતજ તાત્કાલિક કરવામાં આ વતા હતા. આ પ્રસંગે બુદ્ધિમાનેને ચાતુર્ય મેળવવામાં બહુજ ઉપગી હતે. અને તેજ કારણથી ચતુરાઈના મૂળ જે પાંચ કહેલા છે તેમાં રાજસભા પ્ર. વેશ ગણવેલ છે. હાલમાં તે પ્રવૃત્તિ ઘણે ભાગે બંધ પડી ગયા જેવી છે. કદિ કઈ જગ્યાએ તેવી પ્રવૃત્તિ હશે તે તે પણ મુંગી સભા હોય તે દેખાવ આપે છે, તેથી તેમાંથી અક્કલ મળે તેવું દષ્ટિગોચર થતું નથી. હાલ તે રાજસભા પ્રવેશનું સ્થાન ન્યાયકોએ અમુક અંશે લીધેલું છે અને તેમાં પણ ખરી રીતે હાઈકોર્ટે જ તે પંક્તિમાં મુકવા યોગ્ય છે.
મંત્રી વિવાહ મેળવવા ગયેલા ચારે સચિને બેલાવીને પુછવાનું સૂચવે છે તે રાજાને ઘટિત લાગે છે. એટલે તરતજ તેઓને તેડાવવામાં આવે છે ને તે હાજર થાય છે. પરંતુ રાજાના પુછેલા સવાલના જવાબમાં પિતે લીધેલી રૂશ્વત છુપાવવા માટે ત્રણે સચિવે જુદાં જુદાં બાનાં બતાવી પિતે વિવાદ મેળવતી વખત હાજર નહતા એમ જૂઠું કહે છે. એક વાર ફરજ ચૂકનાર-અસત્ય માર્ગે ચાલનારને ત્યાર પછી પોતાના બચાવ માટે કેટલી વખત અસત્ય બોલવું પડે છે તે અહીં સ્પષ્ટ થાય છે. જેની નોકરી ખાય છે, જેને વિશ્વાસ ધરાવે છે, જેનું નમક ખાધું છે તેની પ્રાણથી વહાલી પુત્રીને પણ ખાડામાં નાખી દેતાં એવા લાલચુ માણસે ડરતા નથી. આધુનિક સમયમાં પણ કન્યાવિકયાદિ પ્રસંગમાં તેમજ તે વિનાના પ્રસંગમાં પણ વચ્ચે વાત કરનારા લાલચને વશ થઈને કન્યાને દુઃખના ખાડામાં હેમી દે છે અથવા વજને લાકડે માકડું વળગાડી દઈ પિતાને વાર્થ સાધી જાય છે. અને તેની પર રાખેલા વિશ્વાસ ઘાત કરે છે. ત્રણ સરિએ કહેલી હકીકતજ તેઓ જૂઠું બોલે છે એમ બતાવે તેવી હતી. પરંતુ તેમાં રાજપુત્રને ન જોયાના મુદ્દા પર હતું એટલું રાજ ગ્રાહ્ય કરી લે છે. પછી રોથા સચિવને પુછતી વખતે રાજા તેને પ્રથમથી જ વધારે સતાવે છે અને જડ' છેલ તે પિતે જ સત શિલ કરશે એમ કહીને તેને જોતા રહે છે,
For Private And Personal Use Only