________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન સાક્ષરાને ખુલ્લો પત્ર. જૈન સાહિત્ય-સમેલન માટે હિલચાલ.
મહેરબાન જૈનધર્મ પ્રકાશના અધિપતિ જંગ---
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સાક્ષ કિવા સાહિત્યસેવીઓને ઉદ્દેશીને લખાયેલે નીચેના પત્ર કરવાની મહેરબાની કરશે.
આપના પત્રમાં પ્રેટ
સાહિત્ય સંમેલનનું' નિમિત્ત,
અત્રે
શાસનપ્રિય જૈન સાહિત્ય સેવકાને આ ખુલ્લા પત્રથી અમે જણાવવાની રજા લઈ એ છીએ કે, સાત ( મારવાડ ) મુકામે બિરાજતા · શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ · મહારાજના દર્શનાર્થે આગામી માર્ચ માસની ૧ લી તારીખે ડોકટર હર્મન જેકેાખી તથા તેમની સાથે બીન્ત જૈન સાહિત્યપ્રિય સારા અત્રે આવવાના છે. તે પ્રસગને લાભ લઈ એકાદ જૈન સાહિત્ય સનેલન થાય અને વિવિધ જૈન સાહિત્ય સેવીઓ અત્રે પધારી નિબંધ તથા વક્ત દ્વારા પોતાના અભ્યાસના લાભ આપે તો કીક, એવા વિચાર થવાથી અમારા ગામના કેટલાએક ઉત્સાહી બધુઆએ એક જૈત-સાહિત્ય સમેલન તા. ૧ લી માર્ચ એલાવવાના ડરાવ કર્યો છે.
જૈન-સાહિત્યસેવીઓનુ
વ્ય.
પરસ્પરની સહાયતા વિના આ ગભીર જોખમદારીવાળુ કર્તવ્ય સંપૂર્ણ પણ અમે પાર પાડી ન શકીએ એ સ્વાભાવિક છે, એટલા માટે જેઆ જૈન સાહિત્યમાં જરા પણ રસ લેતા હોય અને જૈન સાહિત્યની ઉન્નતિ માટે શ્રમ લેતા હેાય. તેને અમે આ પત્રથી વિનતિ કરીએ છીએ કે તેઓએ અમને બનતી સહાય આપવાનું લક્ષમાં લેવું. જૈન સાક્ષાની સહાયતા તથા તેના શ્રમ ઉપરજ આ સાહિત્ય સમેલનની સફળતાના આધાર છે એમ કહેવામાં અ ક્રિયાક્તિ ન ગણાય.
સાક્ષરોના અભિપ્રાયા.
જૈન-સાહિત્ય સમેલનના ધારેલા ઉદ્દેશમાં અમને ઉપયોગી થઇ પડે એવા ક્રમની અમે દરેક જૈન સાક્ષર તરફથી જજ્ઞાસા રાખીએ છીએ, અને તેથી આશા રાખીએ છીએ કે જૈત સાફો આ સમેલનના અધારણ માટે પુખ્તપણે વિચાર ચલાવી, પસાર કરવા યોગ્ય ઠરાવાની રૂપરેખા તથા નિખÙાના વિષયેની ચુટણી સાથે પ્રતિષ્ઠિત લેખકના નામે સૂચવવાની તસ્દી લેશે.
ઉમરાવચંદ્રજી સિંધી. મી, સ્વાગતકારિણી સમિતિ,
For Private And Personal Use Only