________________
Shri Mahavir Jain Aradhana Kendra
રૂપક
www.kobatirth.org
જૈનધર્મ પ્રકાશ. બીજો સૂચના પત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માન્યવર મહાશય
આ સાથે મેકલાવેલ શુચીપત્રમાંથી કોઇપણ વિષય ઉપર એક નિબંધ લખી તા. ૧૫ મી ફેબ્રુઆરીની અંદર મેકલી આપવા મહેરબાની કરશે, અથવા તેથી અતિરીક્ત જૈનસાહિત્યને લગતા કોઈપણ વિષય ઉપર લખી મેકલા તો પણ તે સિમિતિ આભાર સાથે સ્વીકારશે.
આપ કયા વિષય ઉપર નિષધ લખી એકલશે તે જલદી જણાવવા તસ્દી લેશેજી
વિષયાનુ લીસ્ટ,
૧ જૈન સાહિત્યની ઉત્તમતા.
૨ જૈન સાહિત્યમાં ગુજરાતી ભાષાને મળેલ સ્થાન. ૩ જૈન કથા સાહિત્ય.
૪ જૈન સાહિત્યમાં ઇતિહાસનાં સાધના.
૫. પ્રાચીન શોધખેાળાએ જૈન સાહિત્યપર પાડેલા પ્રકાશ
૬ જૈન સાહિત્યમાં અધ્યાત્મશાસ્રને મળેલું સ્થાન.
5 આજ સુધીમાં કઈ કઈ ભાષાઓદ્વારા જૈન સાહિત્યની વૃદ્ધિ થઇ છે અને હવે કઈ કઈ ભાષા દ્વારા જૈનસાહિત્ય લેાકેાપયોગી થઈ શકે તેમ છે ?
૮ જૈન સાહિત્યમાં પદાર્થ જ્ઞાન.
૯. જૈન સાહિત્યમાં વિવિધ વિષયોને મળેલું સ્થાન,
૧૦ જૈન સાહિત્યના બહેાળા ફેલાવો કરવાનાં સાધના.
૧૧ પ્રાકૃત જૈન સાહિત્ય.
મંત્રી, સ્વાગત કારી સિમિત
હાલમાં તાર દ્વારા ખબર મળ્યા છે કે સ ંમેલનનું સ્થાન આવનારની અનુકૃ ળતાને માટે જોધપુર ઠરાવવામાં આવ્યું છે.
તગી.
For Private And Personal Use Only