________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક હૃદયદ્રાવક સવ્યા.
વળતાં દેખાશે. દેશી રાજ્યના મેટા અધિકારી કે મુંબઈના શેડીઆએના હુિંવ ભવથી આકર્ષિત થવાને બદલે કાઇપણુ રીતે એક વખત તેના માનસિક રાજ્યમાં પ્રવેશ કરવાને પ્રયત્ન કરવા ચેાગ્ય છે અને તેમ થતાં વિશેષ જ્ઞાન અથવા ઉપદેશ વગર એકદમ પ્રતિત થશે કે એ સ્થિતિ કોઇ પણ પ્રકારે ઇચ્છવા ચેગ્ય નથી. પોતાની સ્થિતિ જાળવી રાખવા કેઇ કેઈ અધમ પંક્તિના પ્રાણીઓ સત્કાર્યની પરંપરા કરવા ઉદ્યક્ત થાય છે તે વાતને આપણે બામ્બુ ઉપર રાખીએ તાપણ એવા વભવમાંજ એક એવા પ્રકારને ઉચાટ છે કે તેથી મનની સ્થિરતા કર્દિ પ્રપ્ત થતી નથી અને જ્યાં સુધી સ્થિ રા પ્રાપ્ત ન થાય ત્યાંસુધી કોઇપણ પ્રકારનુ સુખ જોઈ શકે અથવા મળી શકે એ વ્યવહારૂ દૃષ્ટિથી પણ ન બની શકે તેવુ છે.
ત્યારે વ્યવહારથી સુખી મનાતા પુરૂષનું સુખ તેા વ્યવહુ'રૂ ધારથી પણ સુખ હોય એમ લાગતું નથી, માત્ર અતિ ક્ષુધાતુર માસ જેમ પાણી પીને ‘હાઈમ હાઈઆ ’ કરે તેના જેવું તે છે, એમાં વાસ્તવિક સુખ છેજ નિહુ એ વધારે સ્પષ્ટ વિચાર કરતાં જણાશે, પણ એ વિચાર કરતાં વ્યવહારૂ ધારણથી જરા ઊંચું ધોરણ રાખવુ પડશે. જે સુખની પછવાડે દુઃખ હોય તેને સમજી માણુસ મુખ કહે નહિ અને વ્યવહારૂ સુખ દીર્ઘ કાળ ચાલતું નથી એ પ્રત્યેક અવલોકન કરી જોનારના અનુભવના વિષય છે, વળી એ સુખના પરિણામે કર્માપત્તિ પણ એવા પ્રકારની થાય છે કે એને અંગે ભવિષ્યમાં અનેક યાતના સહુન કરવી પડે છે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ હેવાથી વાસ્તવિક સુખ એવું જોઇએ કે જે સુખ સ્થૂલ દૃષ્ટિથી નહિ પણ વાસ્તવિક દૃષ્ટિથી સુખ રૂપજ હોય, જે માનિસક અને આધ્યાત્મિક દૃષ્ટિથી સુખ આપનાર હેય, જે એક વખત પ્રાપ્ત થયા પછી નિતર બની રહે તેવું હોય, જે સુખની પછવાડે દુઃખ અથવા યાતના સહુન કરવાની ન હોય અને મહા ઉત્કૃષ્ટ દશા સૂચવત કરનાર હોય. આવા પ્રકારના સુખને સાધ્ય કર્યું હુંય અને તેને પ્રાપ્ત કરવાનાં સાધના ચેાજવામાં છત્રન પ્રવાહુ વાળી દીધા હોય તે જીવનયાત્રા સફળ થાય છે અને કદાચ આ ભવમાં સપૂર્ણ સાધના એકડાં ન થાય અથવા સાધ્ય પ્રાપ્તિ ન થાય તેગુ ઉત્ક્રાન્તિક્રમમાં એકવાર ચેત નને મૂકી દીધા હેય તેપછી ક્રમેક્રમે ભવાન્તરમાં પણ તે શુભ માર્ગ પર આવી જઈ સાધના સપૂર્ણ કરે છે અને અનેક પ્રયત્ના કરી, પેતાના આત્મવીર્યની સ્ફુરણા કરી, પુરૂષાર્થ કરી સાધ્યને પ્રાપ્ત કરે છે અને પ્રાંતે અવિચળ સુખ પ્રાપ્ત કરે છે. આવા. પ્રકારનું મુખ નિવૃત્તિ-મેક્ષમાં છે અને તેને પ્રાપ્ત કરવા પ્રયાસ કરવા. એમાં ભવયાત્રાની સફળતા છે. જેમ અાણુની પેઠે મા ભ્રષ્ટ થઇ સસ્સાર શેરીમાં ભૂલા પડી લખ્યા કરે છે તેનાથી પણ દીવ સુખાન ના કર રહે થે.
For Private And Personal Use Only
૩૯