________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
એક વાર સવ્યા.
૩૪૭
શું
સર એ અતિ નિશ્ર્ચયાત્મક હકીકત હાવાથી એનાથી ડરી જવાની જરૂર નથી. એને અંગે જે જે હકીકત પ્રાપ્ત થાય તે સમજી તેના સબંધમાં અમુક ધારણ કરી દેવાની જરૂર છે કે જેથી જીવનપ્રવાહ તે રૈખાપર ચાલ્યે જાય અને તને કોઇ પ્રકારની અગવડ ન થાય. ચેતન તે દિ મરણ પામનાર નથી, અની અજરામરતા શાપ્રસિદ્ધ છે. શરીરથી ચેતન ભિન્ન થાય છે તે સ્થિતિને માણું કહેવામાં આવે છે. કેટલાક મૂઢ પ્રાણીઓ સાંસારિક દુઃખથી તપ્ત થઈ ઇચ્છે છે, પણ સંસાર દુ:ખથી વ્યાકુળ થયેલાને છૂટવાને આ માર્ગ નથી. ખરજ–ખસ થઇ હોય ત્યારે તેના પર ખણવાથી જરા વખત સારૂ લાગે છે પણ તેવી રીતે ખજુવાથી પરિણામે વધારે વધારે દુઃખ ઉત્પન્ન થાય છે, એનું ચેગ્ય નિવારણુ ખણવામાં નથી, પરંતુ થયેલ વ્યાધિને મટાડવાના ઉપાય શોધવામાં છે; તેવીજ રીતે સસાર દુઃખથી ખરેખરી તપત લાગતી હૈાય તે તેના ઉપાય દુઃખથી ડરી મરણનું શરણું માંગવામાં નથી, પરંતુ તેવી સ્થિતિ ફરી વખત પ્રાપ્ત થાય નહિ એવા ઉપાય શોધવામાં છે. આ પ્રમાણેવસ્તુસ્થિતિ હોવાથી દુ:ખના ઉપાય તરીકે કદિ મત્તુને ઇચ્છવું નહિ, તેમજ આખરે મરી જવુ છે એવા વિચારથી ડરી પણ જવુ નહિં. તેવી રીતે ડરવાથી કોઇ પણું પ્રકારને લાભ નથી, તેથી મરણુ જરાપણું દૂર જતુ નથી અથવા અટકતું નથી પરંતુ ચરણ માટે સદા તૈયાર રહેવુ. કોઇ સાથે સશ્ન વેર વિરાધ રાખવેશ નિહ કેાઇ બાગતમાં ખેદ ધઇ ગયા હોય તેા તેને માટે ક્ષમા યાચના કરી સર્વ જીવા સાથેના વર વિષેધ ખમાવી કેઇ પણ વખતે મરજી આવે તા તેનાથી જરાપણું ડર્યા વગર તેને મળવા માટે તૈયાર રહેવું. જેનુ જીવન પવિત્ર છે તેને મરણુના વિચારમાં કે મરણુ સમયે કેઇ પણ પ્રકારનુ દુઃખ થતુ નથી. જેનું જીવન વિષમ છે તેને અહીં પણ ધમાધમ છે અને પરભવમાં પણ તેજ સ્થિતિ છે. જીવનપ્રવાહ અતિ વિશુદ્ધ હાય, સાધ્ય સુસ્પષ્ટ હોય, તેને પ્રાપ્ત કરવાના માર્ગ પર પ્રવૃત્તિ હોય, તેમાં આવતા પ્રત્યવાચે! દૂર કરવાના પ્રયત્ન હોય તેવા જીવનવાળાને મરણુના વિચારમાં દુ:ખ નથી, શોક નથી, ખેદ નથી. આથી જીવનને વિશુદ્ધ કરી નાખવાની બહુ જરૂર છે. વિચારવુ કે આ ભવમાં ધર્મારાધનમાટે જે સગવડો મળી છે, જે જોગવાઇઓ પ્રાપ્ત થઇ છે તે વારવાર મળતી નથી અને એને લાભ લેવામાં જો ન આવે તે તેના જેવી તક ખાવાથી ખીજી વિશેષ ભૂલ નથી, અનેક ભવાંતર ગયા પછી વિશિષ્ટ પુણ્યદયે મનુષ્ય ભવ અને તેમાં ધર્મારાધન માટે જોઇતી અનેક અનુકૂળતા પ્રાપ્ત થાય છે. તેથી તેવી અનુકૂળતા પ્રાપ્ત થયા પછી સાધ્યનુ સાધન ખરાખર કરી લઇ જીવન ઉત્ક્રાન્તિમાં સારી રીતે વધારે કરવા એઇએ. તેમ કરવામાં જરા પણ પછાડ પડવું ન જોઇએ."
For Private And Personal Use Only