________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
જૈનધર્મપ્રકાશ,
જણાવે છે કે જંગલમાં અતિ આનંદથી ફરતા મૃગને-હરણને કોઇપણ દિવસે કોઇપણુ વખતે જેમ અચાનક સિંડુ પકડી મારી નાંખે છે તેવી રીતે યમરાજામૃત્યુદેવ તને અહીંથી ઉપાડો જઇ તારા જીવનના અંત લાવશે અને તે વખતે વારે એકલા એકડમ સસભગની વસ્તુ-પ્રેમી પ્રિય, પુત્ર, ધન, ઘર, હાર્ટ, હવેથી વિગેરે તારી સ સામગ્રી છેડીને ચાલ્યા જવુ પડશે. આ બાબત તદ્દન ચેાસ છે, મરવું એ નિર્ણુયાત્મક બાબત છે, નિ:સ ંદેહુ હકીકત છે, શકા વગરની વાત છે, મેટા ભેટા માંધાતા જેવા રાએ, ચક્રવતી અને ઇંદ્રા પશુ વખત આવે ત્યારે ચાલ્યા ગયા છે, તે ગમે તેટલું કરે તેપણ એક ક્ષણુ આયુ:સ્થિતિ વધારી શકતા નથી, અને તે પ્રસંગે ચક્રવર્તીની ઇખંડ ઋદ્ધિ કે કરાડેથી ગણાતા પરિવાર સાથે જતે નથી. આવી નિયાત્મક બાબત હવાથી તારે એ સબધમાં ખાસ જાગ્રત રહેવાની જરૂર છે અને તેમાં ખસુસ ધ્યાનમાં રાખવા લાયક બીના એ છે કે કચે વખતે આ સિંહ આવી તારી ઉપર ફૂલગ મારશે અને તને પકડી જઇ દેહથી ભિન્ન કરી નાખશે તેની તને ખબર નથી, તને તે ખાખતની ચેવીશ કલાકની અરે! એક મિનિટની પણ નેટિસ મળવાની નથી, અને તારે એ અવસ્થા પ્રાપ્ત થવાની છે એ ઉપર જણાવ્યું' તેમ ચાસ ખાખત છે; તેની સાથે એટલુ પણ ચે કસ છે કે તે વખતે તારી પાસે જે જે વસ્તુ હશે, તારા તાબામાં જેજે વસ્તુઓ હશે, તારી માલીકીની જે જે વસ્તુઆ હુરો તે તે સર્વ અહીં રહી જવાની છે, તેમાંનુ કાંઇપણ કોઇપણ તારી સાથે આવવાનું નથી, તું લઈ જઈ શકવાને નથી, તરે એકલા ચાલ્યા જવું પડશે અને તને કેઈની સાથે એક મિનિટ વાત કરવાના કે ભલામણ કરવાને અવકાશ પણ મળશે કે નહિ એમ તને તારાં જીવન માર્ગપર અલેકન કરી પશ્ચાત્તાપ કર્વાને વખત મળશે કે નહિ તે પણ અચેસ છે. આવી સ્થિતિ ઘણા અવલેકનથી નિતિ થઇ છે, અત્યારે તે મરણુ શબ્દ પશુ તને કવે લાગે છે, મરણુ સંબંધી કોઇ ઉચ્ચાર કરે તેપણ તને તે અપમગળ લાગે છે, પરંતુ એ બાબતમાં તારી મેટી ભૂલ થાય છે. તું જાણે છે કે જે સ્થિતિને મેઢા ચક્રવર્તી એ અને તીર્થંકર પશુ ઉલ્લધી શકયા નથી, જે સ્થિતિને પ્રતિકાર મોટા ધન્વંતરી પશુ કરી શકયા નથી, જે સ્થિતિના પ્રયાગ મેટાવિદ્યાધરી પણુ અટકાવી શકયા નથી, તે સ્થિતિના વિચારને અને તે માટેની તૈયારીને તું અપમ ગળ સૂચક માને છે તેમાં તું ભૂલે છે, એ તારા સબધમાં અતિ એક કરાવનારી ખાગત છે. તારા જ્ઞાનને માટે મહ! પ્રશ્ન ઉડાવનારી હકીકત છે. નટે તુ આ સ્થિતિ સબંધી ખરાખર વિચાર કર, ચાક્કસ નિર્ણય કર અને ધ્યાન રાખીને પેટ નિશ્ચય પર્ સસ ધમાં આવી
For Private And Personal Use Only