________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાસ
૩૪
એટલે તે રાતેજ ખની શકતા નથી અને શિક્ષાનો ભય તેને સાચુ' કહેવા પ્રેરે છે, એટલે તે સાચેસાચી હકીકત રાજા પાસે પ્રકાશિત કરે છે. રાળને જે લખુલ્લું હતુ તે તેના જવાબમાંથી મળી જાય છે એટલે પછી તેએને અપરાધ તે! જો કે ઘણા ભારે તે છતાં માત્ર મર્ડ માગવાથીજ તેમને છેડી દે છે.
હવે રાન્ત શુ કરવુ? તેને વિચાર કરે છે. તે વખતે મંત્રી સલાહુ આપે છે કે-‘હવે આપણે ચંદ રાજાના પત્તા મેળવવા, પણ ત્યાંસુધી આ પ્રપંચી મંડળીને છુટી થવા ન દેવી; અને કેદ કરી રાખવી.' આવી સલાહુ આપવામાં આકરા શુન્હામાં જામીન ઉપર છેડવામાં આવતા નથી તેમાં જે મુદ્દા રહેલા છે તેજ મુદ્દા સમાયેલા છે. એટલે એવા ગુન્હેગાર છુટા રહેવાથી ખેટા પુરાવા ઉભા કરે છે અથવા સાચા પુરાવ તેડી નાખે છે. આ પ્રપંચી મંડળીમાં હિં’સક મ`ત્રી એવા દુષ્ટ સ્વભાવવાળે છે કે વખતે તે લાગ આવે તે તેની સામેના મુખ્ય સાક્ષી ચદરાજાનેાજ વિનાશ કરી નાખે. આ કાÁથી તે લેાકેાને કબજે રાખવાની સુબુદ્ધિ મત્રી સલાહ આપે છે, અને રાજાને ગળે તે વાત તરતજ ઉતરે છે.
પછી રાજા સિંહલરાજાને સપરિવાર પાતાને ત્યાં જમવાનું નેતરૂં કહેવ રાવે છે. એટલે તે પણ વેવાઈને ત્યાં જમવા જવાને હુવે લેવા અને કુઠ્ઠીવર સાસરાને ઘેર જમવાને હુવે લેવા, સિંહલરાજાની રાણી વેવાણુને મળવા અને હિંસક મત્રી માટે શરપાવ મેળવવા હાંશે હાંશે આવે છે. પણ ત્યાં જમવાનું તે જમવાને ઠેકાણે રહે છે અને આખી પ્રપી મળીને કેદ કરવામાં આવે છે. તે સાથે જણાવી દેવામાં આવે છે કે તમારે પ્રપચ તમામ જાહેર થઈ ગયા છે તેથી હવે ખરા વરનો પત્તો મળતાં સુધી તમને બધાને અહીં કેદ રાખવામાં આવનાર છે. માટે તમારે હુવે નિરાંતે અહીં રહેવું, કોઇ વાતનો ઉચાટ કે ઉતાવળ કરવી નહીં. * આ ઝુકીકત સાંભળતાં સિંહલરાજાના ને હિંસક મ`ત્રીના હાથ ભેયે પડે છે. સિંહલરાજા હિંસકની સામે જોઇને કહે છે કે-“ અરે દુષ્ટ! આ બધી તારી કરેલી વિટનાનું ફળ અમારે ભોગવવુ પડે છે. તે અમને અવળે રસ્તે ચડાવ્યા. તેનું આ પરિણામ આવ્યુ છે. હું તે પ્રમી ધારતા હતા કે આ સંઘ દ્વારકા પહોંચવાનેા નથી, અને પારી પુત્રીને ક્દમાં સા વવી ચેગ્ય નથી, પરંતુ તારી બદસલાહ પાસે મારી ધારણા બર આવી નહીં અને હું પણ તારા વિચારમાં સામેલ થયે. તેથીજ અત્યારે રાજા મટીને કેદી થવું પડ્યું છે. ”
હિંસક કહે છે કે- એમાં મને કાંઇ કહેવાતુ નથી. દીકરી તમારે પરણવાતા હતા તે રાજપુત્રી તમારે ત્યાં આવવાની હતી; એમાં મને કાંઈ અપૂર્વ આગ માં પા ! તેઓ તો વ
બસ
For Private And Personal Use Only