________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
જેનધામ પ્રકાર:
છીએ અને સાચા રસ્તાની શોધમાં પડ્યા છીએ. જ્યારે આ પ્રમાણે લાગતું નથી ત્યારે અધ્યાત્મી ચિદાનંદજી મહારાજ શું કહે છે એ જાણવાની પ્રબળ ઈચ્છા થતાં પદની વિચાર આગળ ચલાવી તે “ આળ પંપાળ' શાદમાં જ તેને જવાબ પ્રાપ્ત થઈ ગયે. આપણે જે સર્વ કાર્ય કરીએ છીએ અને જે કાર્ય કરવામાં આપણને એક ક્ષણની પણ ફુરસદ મળતી નથી તે તે સર્વ આળપંપાળજ છે. દરેક કાર્ય કરતી વખતે કાંઈક અંતિમ સાધ્ય હોવું જોઈએ એ સાધારણ નિયમ છે. “પ્રજન વગર મંદ પણ પ્રવૃત્તિ કરતું નથી ” તેથી જે આપણા કાર્યનું કાંઈ સાધ્ય ન હોય તો આપણે તો મંદ કરતાં પણ મૂર્ણ ગણાઈએ. આ પ્રમાણે હોવાથી આપણું સર્વ સાંસારિક કાર્યોનું સાધ્ય શું છે? તે વિચા રીએ તે જણાશે કે એમાં કોઈ વાતને ઢંગ ધડે હોતે નથી. સવારથી સાંજ સુધી કામ કરી પૈસા પિદા કરનારને પૂછશે કે પૈસા મેળવીને શું કરશે તે જવાબ હસવા જેવો મળશે, આખો દિવસ પડી રહી બાપની પુંજી ઉપર જ કરનારને જીદગીનું સાધ્ય પૂછશો તે ખાવું પીવું અને એશઆરામ કરે એ જ જવાબ આવશે. આવી રીતે રાજ્યના અધિકારીને, કારકુનને, ઓફીસવાળાઓને, વકીલને કે ફેકટરને પૂછશે તે પ્રવૃત્તિને અંતિમ હેતુ શું છે તે કઈ યથાર્થ કહી શકશે નહિ. પૈસા કમાવા, છેકરાઓને મેટો વારો આપી , ખાવું પીવું, સગાસંબંધીઓના વ્યાવહારિક વેધ સાચવવા, રેગી થઈ પથારીને વશ થવું અને અંતે મરણ આવે ત્યારે ચાલ્યા જવું-આ પ્રમાણે એક પ્રકારની કુચ કરવાની પ્રાકૃત છંદગી થઈ ગઈ છે અને તેમાં આ જીવ આંખો મીંચી વિચાર કર્યા વગર ચાલ્યા જ જાય છે. પૈસાની અતૃપ્ત ઈચ્છાને છેડે આવતું નથી, હજાર પ્રાપ્ત થયે લાખની અને લાખ મળે કરેડની ઈચ્છા વધ્યાજ કરે છે અને એવી રીતે ઢંગધડા વગરનું જીવન પૂર્ણ થઈ જાય છે. પગળિક વસ્તુની પ્રાતિમાં કઈપણ પ્રકારને આનંદ છેજ નહિ. તેને ન પ્રાપ્ત થઈ હોય ત્યાં સુધી વસ્તુની કિંમત છે. આથી વસ્તુ પ્રાપ્તિ કે ધન પ્રાપ્તિ એ અંતિમ સાધ્ય હોઈ શકે જ નહિ. ત્યારે આ બધી પ્રવૃત્તિ શા માટે? આ સર્વ ધમાધમ કેને માટે? આ યંત્રવત્ ગતિનું અંતિમ લય શું? કાંઈક વધારે વિચાર કરે, કાંઇક વધારે નિર્ણય ઉપર અવાય તેમ એનું મનન કરે, કાંઈક વધારે દીર્ઘદર્શ પણે અવલેકન કરે અને વિચારે કે આપણે જે ધમાલ કરી મૂકી છે તેને કોઈ હેતુ, કંઈ મધ્ય, કાંઈ પ્રાપ્ત કે પ્રખ્ય બિંદુ છે કે ખાલી અસંબદ્ધ ચ છે? આ પ્રમાણે વિચાર કરતાં કરતાં ધન પ્રાપ્તિને અંગે બહુ વિચાર થયા, મનમાં એવી ભાવના થઈ કે ના ધરમપતિ ખાતર જે ધમાધમ કરી મૂકે છે, તે તદન પૈગલિક છે, એરિક છે અને તેનું તથા અ =ગરની છે. આ સંબંધમાં “હા”
For Private And Personal Use Only