Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૬ જૈનધર્મ પકો. બચી ગયા તે મટી શિક્ષા ભેગવવા માટે. કેમકે જે પહેલી વખત જ તેને અ૮૫ શિક્ષા ભેગવવાનો વખત આવ્યા હતા તે તે મેં પાપ ન કરત ને મેરી શિક્ષા ન પામત. અહીં સિંહલ રાજાએ પણ વિવાહ મેળવતી વખત ના પાડી હિત અથવા પુત્રને પરણાવવાને લઈ આવ્યા તે વખત ના પાડી હતી તે આવી શિક્ષા ભોગવવી ન પડત. પરંતુ ભાગ્યમાં કેદખાનું ભોગવવાનું લખેલું હોય તે કેમ ફરે? નજ ફરે. હવે આપણે પ્રસ્તુત પ્રસંગ ઉપર આવીએ. આ પ્રકરણના પ્રારંભમાં છે મલા પિતાના પિતાની પાસે બધી વાત પ્રકટ કરતાં કહે છે કે “પુત્રીએ આવી પિતાના પતિ સાથેના એકાંત સમયની વાત પિતા કે વડીલ પાસે પ્રકાશિત કરવી તે ચગ્ય નથી, પરંતુ અત્યારે બીજો ઉપાય નથી, કેમકે તે વિના આપના મનમાંથી કઈ રીતે શલ્ય નીકળે તેમ નથી.” મલાએ કહેલી વાત આપણે પ્રથમ પણ વાંચી ગયા છીએ તેથી હવે અહી ફરીને લખવાની જરૂર નથી. પરંતુ તેમાંથી સાર ગ્રહણ કરવાનું એ છે કે-વિચક્ષણ માણસ કોઇને ભુલાવામાં રાખવા ઇચ્છતા નથી. પછી જે તે અજ્ઞાનપણથી ખરી વાત ન સમજે અને ચેતે નહીં તે પાતે બીજી રીતે પ્રતિજ્ઞાન ભંગમાં ન આવી પડવા માટે ખરી વાત સ્પષ્ટ પ્રકાશિત પણ કરતા નથી. આ વિચક્ષણ મનુષ્યની ચિકા ખાસ ધ્યાન આપવા લાયક ને અનુકરણીય છે. ચંદરાજાએ સમસ્યામાં પ્રેમલાને સમજાવ્યું પણ તે બરાબર સમજી નહીં. એટલે પિતે સિંહલ રાજા સાથે બંધાયેલ હેવાથી પ્રગટ ખુલાસે ન કર્યો. આગળ ચાલતાં પ્રેમલા કહે છે કે-“હું મારા પતિ હિંસકની કરેલી સંજ્ઞાથી ચાલયા ત્યારે તેની પાછળ જતી હતી પણ હિંસક આડા પડીને જવા ન દીધી એટલે હું શરમાઈને પાછી વળી. કુળવાન સ્ત્રીનું ઉષા લજજા છે. જોકે કઈ વખત તેથી કષ્ટ પણ ભોગવવું પડે છે, અગવડ વેઠવી પડે છે, ધારી અભિલાષા પૂર્ણ થતી નથી, પરંતુ તેવા કારણને લઇને યાદ તાજી દેવી એ કુળવધુને ધર્મ નથી. મયદા છેડવાનું કારણે ઘણી વખત તા અશુઘટતી સ્વતંત્રતા ભેગાવવાની પ્રબળ ઈચ્છા જ હોય છે. આ જમાને એ બાબતમાં બહુ આગળ વધેલો છે અને તેથી મર્યાદા દિન પ્રદિન બહુજ ઘટતી જાય છે. જો કે હજુ પણ કુળવાન સ્ત્રી પુરૂષ વધારે મર્યાદા જાળવે છે અને તેજ ખરી રીતે તેના ભુષણરૂપ છે. પ્રેમલા જયારે પોતાની હકીકત કહે છે ત્યારે રાજને ખાત્રી થવા માટે સુપણ કઇ? કે કલાક વડ પછી વાતને દૃઢ કરે છે. પોતે રાજને એટલી તે ખાવી છે. આ : ' આમાં કોઈક પ્રપ શ થયેલ છે.” રાજના કર્તા અહીં કહે છે કે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36