Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધમં પ્રકારી 33: “ આ પશુ ખટકે છે, પરંતુ એણે કુવરને જોયે સળીને રાખ્તએ અણ્યુ કે નથી એ વાત રાસ છે. પછી રાન્તએ ચાયા સચિવને કહ્યું કે-“ હવે તમે કહે, તમારા વા આવ્યા છે, પણ જે કહું તે સાચુ કહેજે. ને તુટું કહેશે તે પછી તેના બ ઢલે જે ભોગવવા પડે તેમાં મારો વાંક કાઢશે. નહીં, કેમકે હું રૂષ્ટમાન થઈશ તે પછી કાઇની શરમ રાખવાના નથી. મને યોગ્ય લાગશે તે શિક્ષા કરીશ. માટે જે એલે તે સાચુ' જ લો.” રાજાના આ પ્રમાણેના સ॥ વચના સાંભળીને ચેથા સચિવે વિચાર્યું કે ‘હવે ખેતુ ચાલવાનું નથી, માટે સાચેસાચુજ કહી દેવું. ' તેણે કહ્યું કે--“હે રાજન્ ! હું આપને ખરેખરી વાત કહુ છું તે સાંભળે. અમે સિંહુળ રાજા પાસે રાજપુત્રીને વિવાહ મેળવવા ગયા ત્યારે ત્યાં જઈને સિહુળરાજાને વિવાહ માટે ઘણુ કહ્યું, છેવટે હિંસક મત્રીએ માંડ માંડ હા પાડી. પછી અમે કહ્યું કે-કુંવરને દેખાડે. ત્યારે હિંસક કહે કે-તે તે તેને મેાશાળ ભણુવા ગયેલ છે. અમે કુ ંવરને જેવા બહુ હુડ કર્યાં, ત્યારે હિંસકે અમને ચારે જણુને ક્રેડ ક્રેડ સેનૅયા આપીને ભેળવ્યા. એટલે અમે તમારા સેવક છતાં લાલચમાં લેવાઇ ગયા તે વિવાહુ મેળવ્યે. આ પ્રમાણે અમે તમારાથી પ્રપોંચ કર્યાં. અમે કુંવર કેવા છે તે શ્રીલકુલ ર્જાયેલ નથી. અમે તે ફુડકપટના ઘર હિં સક મંત્રીને જોયેલ છે. આ પ્રમાણે અમારી ખરેખરી હુકીકત છે. હુવે આપતે જે ચોગ્ય લાગે તે કરે. અમારી મેોટી તકસીર આવી છે એ હું મારે માટે સ્કુલ કરૂ છુ, ” રાજાને આની વ:ત સાચી લાગી એટલે રાજાએ તેને કહ્યું કે- તે ખરેખરી વાત કહી છે, મને તારાવિશ્વાસ આવે છે. ” પછી રાન્તના મનમાંથી પ્રેમલા ઉપરના દ્વેષ તદ્દન નાશ પામ્યું. જ્યારે પુણ્યને ઉય થયે સારે બધા સચેગ અનુકૂળ મળી ગયા. રાજાએ ચારે જણુને ગુન્હા માફ કરીને છોડી દીધા. અને બુદ્ધિને કહ્યું કે-“હવે મને તમામ સિંહુલ રાન્તનું કપટ ભાસે છે, પ્રેમલાને બીલકુલ વાંક નથી. તેને પરણીને ગયે તે પુરૂષ અન્ય છે એ ચાકસ થાય છે. આ કુછીએ ફેગટ મારી પુત્રીની વિડંબના કરી છે. હુવે આપણે તેના ખરા વરની (ચદરાની ) શેાધ કરવાની જરૂર છે. ” મત્રીએ કહ્યું કે-“ આપે કહ્યું તે ખરાબર છે, પરંતુ જ્યાં સુધી ચદરાજાને પત્તા ન લાગે ત્યાં સુધી સિંહળ રાજાને સહકુટુંબ અહીં કબજે રાખવા યોગ્ય છે.” રાજાને તે વાત વ્યાજખી લાગી એટલે તેણે સિળ રજાને સહકુટુંબ જમવા તેડ્યા. તે પણ જમવામાટે સાને લઇને આવ્યું. એટલે રાજાએ સિહુળ રાજા, તેની રાણી, કુષ્ટી પુત્ર, હિંસક મંત્રી. ને રિપેલા એ પાંચ જણને ફખરે કરી પીત્ત પ્રધાને તેના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36