________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદનના શસ ઉપરથી નીકળતે સાર.
૩૩૩
રાજના આવા દબાણ ભરેલા વચને સાંભળી ચારે જણાએ પરસ્પર સંજ્ઞા કરીને એક વિચાર કરી લીધું. પછી તેમાંથી એક જણ બે -“હે સ્વામી! હું મારે દેપ જે છે તે આપની પાસે પ્રગટ કરું છું. મેં તમારું નિમક ખાધું છે તે હરામ કરવાનું નથી. અમે સિંહલપુરીએ ગયા અને ત્યાંના રાજા પાસે જઈ સગા સંબંધી વાત કરવા માંડી. એટલામાં મારી વીંટી ઉતારે વિસરી ગયે હતું તે મને સાંભરી એટલે હું તે લેવા ગયે પાછળ આ ત્રણ જણે વિ. વાહ નકકી કર્યો. મેં કાંઈ કુંવરને જે નથી ને હું વિવાહ મેળવવામાં પણ નથી. હું તે જેવું છે તેવું આપને કહી દઉં છું. બાકી હું ચાકરીચાર થયે છું; તે મારે અપરાધ થયેલ છે. ”
પહેલા સચિવે આ પ્રમાણે બનાવટી વાત કહી પણ રાજા તે ઉપરથી સમજી ગયે કે-આ સાક્ષી લથડ્યા છે, પણ તેણે કુંવરને જે નથી એ તે ચેકસ છે.” હવે જોઈએ બીજો શું કહે છે.
બીજો સચિવ ઉભે થઈને બે કે-“હે સ્વામી! હું આપની પાસે સાચે સાચું કહીશ, અસત્ય જરા પણ નહીં કહું. કેમકે સર્પ પણ દરમાં સીધે જ ચાલે છે, ત્યાં વાંકે ચાલી શકતો નથી. એટલે હું આપની પાસે જૂઠું કહેવાને નથી. હે રામ! વિવાહ કરવાની વાત કરવા બેઠા તે વખતે મને આગલા દિવસના ભજનનું અજીર્ણ થવાથી હું દેહચિંતા માટે ગયે હરે, ત્યાંથી પાછા આવતા સુધી મારી રાહ ન જોતાં બાકીના ત્રણ જણ એ વિવાહ મેળવ્યું છે, મને તે ગણત્રી માં પણ ગણ નથી. બાકી આપણે તે કુંવર કાળ છે કે ગેરે છે? તે જ નથી. મારી તે કુંવરને જોવાની હોંશ પણું મનની મનમાંજ રહી ગઈ છે.”
રાજા બીજા સચિવના વચને સાંભળીને વધારે સંશયમાં પડ્યા અને વિચાર્યું કે-“આ પણ સાચું બોલતે નથી પરંતુ આણે કુંવરને જે નથી એ તે ચેકસ છે. પછી બીજાને પુછયું એટલે તે બે કે-“હે સ્વામી ! મારી વાત સાંભળો, હ વિવાહ મેળવ્યું તે વખત હાજર નહતો એટલે મેં કુંવર કોણે છે કુબડે છે કે કેવો છે તે જોયું કે જાણ્યું નથી. મને તે સિંહણ રાજાને ભાણેજ રીસાઈને જ રહેતો હતો તેને મનાવવા મઠ હતા. હું તેને મનાવીને આ તેવામાં તે ત્રણ જણાએ વિવાહ મેળવેલું હતું. હું એ અવસર ચૂકે તે ખરી વત છે, ને એ મારો અપરાધ પણ થયેલ છે. પરંતુ હું કુંવરને દોહા શિવાય દીડાનું આપની પાસે ખાટું કહેતા નથી. કેમકે હું આપની છત્રછાયામાં રહું છું તે મારાથી છે. હું તે બે લાયજ કેમ? વળી એક ઘા ને હાક પર
For Private And Personal Use Only