Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 11 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૮ નિધિમં પ્રકાશ. પૂર્વે જવ નામના વષિ-મુનિએ એક ગાથાના બોધ માત્રથી મરણને ભય નિવાર્યો (એ વાત શાસ્ત્ર પ્રસિદ્ધ છે ) અને ચિલાતિપુત્રે ઉપશમ, વિવેક અને સંવર રૂપ પદના પરિચય માત્રથી ભવભ્રમણ નિવાર્યું. જ્યારે તેણે મહાત્મા મુનિ પાસેથી એ પદનું શ્રવણું કર્યું ત્યારે તે પદને રહસ્યર્થ જાણવાની ઈચ્છા થઇ. તત્સંબંધી મનમાં ઉડો આલેચ કરતાં તેને તેને યથાર્થ ભાવ સૂ; એટલે તેણે ક્રોધાદિક કષાયને શમાવી દીધા અને હિતાહિત, કૃત્યાય, યાવત્ ત્યાક્યાત્યાજ્યને નિર્ણય કરી પોતાના એક હાથમાં રહેલું પડ્યું અને બીજા હાથમાં રહેલું સુસીમાં કન્યાનું મસ્તક તજી દીધું. પછી પિતે એક મહાત્મા મુ નિની પરે કાત્સર્ગ ધ્યાનમાં નિશ્ચળપણે ઉભા રહ્યા. ત્યાં વજી જેવા તીક્ષણ મુખથી ડંખ મારતી અનેક કીડીઓ તેને વળગી, જેથી તેની કાયા ચાલણી જેવી થઈ ગઈ તે પણ પિતે નિશ્ચળ ધ્યાનથી ડગ્યા નહિ અને અઢી દિવસમાં આ ક્ષણભંગુર દેહને ત્યાગ કરી પોતે સદ્ગતિના ભાગી થયા. એ સમ્યગ જ્ઞાનને પ્રભાવ સમજે. સમ્યગ જ્ઞાનના પ્રભાવથી જીવનું કેટલું બધું શ્રેય થાય છે? થત જ્ઞાનને “મા રૂષ માં તુષ” એવા એકાદ અવિકારી પદના પ્રભાવથી માષતુષાદિક કઈક છે સુજ્ઞાની થઈ પરમ કલ્યાણ સાધી શક્યા છે અને એજ શ્રત જ્ઞાનના જે ડાક બોલ હિટ્યા ચેરના કાનમાં પડી ગયા હતા તેના પ્રભાવથી તે અભયકુમાર જેવા બુદ્ધિવંતના હાથમાં આવી શક્યા નહોતા. અર્થાત્ પ્રભુતા મુખથી નિકળેલાં શેડાંક વચન તેના કાનમાં વગર ઈચ્છાએ પડ્યાં હતાં તોપણ તેથી તે બચી જવા પામ્યું હતું. તે પછી જે ભવ્યાત્માઓ ભાવ સહિત સર્વજ્ઞ ભાષિત વચનોને આદર કરે તેમનું તે કહેવું જ શું ? તેઓ તે અવશ્ય સ્વશ્રેય સાધી શકેજ, એમ સમજી સત્ય જ્ઞાન અભ્યાસ કરવા સહ કો એ ચીવટ રાખવી યુકત છે. એ જ્ઞાન-ગુણવડેજ અનુક્રમે આમાં અક્ષય સુખ પામી શકે છે. ઈતિશ. मनुष्य जन्मनी दुर्लभता अने तेनी अनन्य उपयोगिता. ભવજળધિ ભમંત, કઈ વેળા વિશે. મનુષ્ય જન્મ લીધે દુલ રત્ન લે; સફળ કર સુધી. જન્મ તે ધર્મ પેગે, પરભવ સુખ જેથી. મોક્ષ લકમી પ્રભાગ ૧ મનુષ જનમ પામી. આળસ જે ગમે છે, શશિ પતિ પર તે, શોચનાથી ભમે છે; દુલહુ દશ કા , માનુ એ છે, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36