Book Title: Jain Darshanna Anuvigyanni Mahatta
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Khubchand Keshavlal Master

View full book text
Previous | Next

Page 5
________________ અમુક ટાઈમ સુધીની ભૌતિક અનુકુળતાની પ્રાપ્તિ સમયે જીવ ખુ થાય છે. પરંતુ જ્યારે તેના વિયોગ થાય છે, ત્યારે તે એકદમ દુઃખ અનભવે છે. છતાં એને વિચાર નથી . આવતા કે આમ કેમ ? અતિ પ્રયત્ને પ્રાપ્ત સામગ્રીને ટકાવી રાખવામાં હું પરાધીન કેમ ? તેના વિયેાગને હું કેમ શકી શકતા નથી ? શું? એવી કોઈ સુખસામગ્રી હશે ? કે જેની પ્રાપ્તિ પછી તેના વિયાગ જ હોઈ ન શકે. કોઈ એ એવી સામગ્રી પ્રાપ્ત કરી છે ખરી? પ્રાપ્ત કરી હાય તે કેવી રીતે કરી હશે ? પર ંતુ આ રીતની વિચારણા, સમજ કે પ્રયત્નના અભાવે જીવ અવળી જ દાટે દોડી રહ્યો છે. તેથી જ તે વધુ ને વધુ દુઃખના દાવાનલમાં હામાતા જાય છે. ન પરંતુ ઉપરાક્ત ધ્યેયને અનુલક્ષીને ભાવદયાસાગર શ્રી મહાવીર પરમાત્માએ વિશ્વના પ્રાણિયા પ્રત્યેની હિત બુદ્ધિએ ચેતનની એક એક અણુશક્તિ તથા તે શક્તિના આચ્છાદક જડ અણુશક્તિના વિજ્ઞાનને આત્મપ્રત્યક્ષ નિહાળવાના પ્રયત્ન આદર્યાં. સર્વ વિરતિરૂપ સયમમા ને અંગીકાર કરી ધારાતિધાર તપશ્ચર્યા દ્વારા, આત્માની અનતશક્તિ અને અનંત સુખના રોધક જઅણુસમુહને આત્મઅણુએ ઉપરથી તદ્દન દૂર કર્યાં. આત્મ ન્યાતિના ઉજજલ પ્રકાશ વિશ્વમાં વિસ્તાર્યાં. અને આત્મપ્રત્યક્ષ નિહાળેલ વિશ્વમા તમામ જડ તથા ચેતન અણુના ત્રિકાલિક ગુણ અને પર્યાયને સમજાવતા ઉત્પાદ—શ્ર્ચય અને ધ્રુવસ્વરૂપ ત્રિપદિના મહાવિજ્ઞાનના વિશ્વ સમક્ષ આવિષ્કાર કર્યાં. કેવળ પદાથવિજ્ઞાનને જ આવિષ્કાર કર્યાં, એટલુ જ નહિં પરંતુ તે વિજ્ઞાનની પ્રયોગશાળા રૂપ જૈનશાસન નામે સંસ્થાની સ્થાપના કરી. અને તેમાં અણુપ્રયાગ સ્વરૂપ સત્યાગ અને દેશત્યાગના આચાર ધમ` પ્રરૂપ્યા. પ્રભુ શ્રી મહાવીર પરમાત્માના મુખ્ય શિષ્યા શ્રી ગણધરદેવાએ પેાતાની ખીજલધિના મુદ્ધિબળે ઉપરાક્ત ત્રિપદીના વિસ્તાર સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 174