Book Title: Jain Darshanna Anuvigyanni Mahatta
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Khubchand Keshavlal Master

View full book text
Previous | Next

Page 3
________________ Oxxxxxxxxxxxxxxxxx ક ભેટ કર жжжжжжжжжжжжжжжжжж. pxxxxxxxxxxxxxxx રાજસ્થાનાન્તર્ગત મરુધર દેશમાં જાહેર જીલ્લામાં આવેલ શી ચાંદરાઈ નગરમાં શેઠ શ્રી કિશ્માજી ભારમલજી તરફથી ચાલતા ઉપધાનતપ પ્રસંગે પ. પૂ. શાસનસમ્રાટ આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ. શ્રી ના સુપ્રસિદ્ધ પટ્ટાલંકાર પ૦ પૂ સાહિત્યસમ્રાટ આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મ. શ્રી ના પ્રધાન પટ્ટધર ૫૦ ૫૦ શાસનપ્રભાવક-આચાર્યદેવ જ શ્રીમદ્ વિજયદક્ષસૂરીશ્વરજી મ. શ્રીના સહોદર # પ્રધાન પટ્ટધર ૫૦ પૂર શાસનપ્રભાવક–આચાર્યદેવ શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી મ. શ્રીના વરદહસ્તે તારીખ ૧૯-૨-૬૭ના દિવસે, તેઓશ્રીના શિષ્યરત્ન પૂe ગણિવર્ય શ્રી વિનેદવિજયજી મહારાજની મહત્સવયુક્ત પન્યાસપદવીની સ્મૃતિરૂપે શ્રી ચાંદરાઈ જૈન સંઘ તરફથી આ જૈનદર્શનના છે અણુવિજ્ઞાનની મહત્તા નામની પુસ્તિકા ભેટ. - - - хххххххххххххххххххх

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 174