Book Title: Ilurana Gufa Mandiro
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 14
________________ * - - - - - અલુરા વિષે સાહિત્ય ખાતર એમના તરફથી એક નાની સરખી માર્ગદર્શક પુસ્તિકા પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે જે ખુબ નઉપયોગી છે. ઇલુરા વિષે સાહિત્ય ઈ. સ. ૧૭૯૫ માં મી. ડેનીયલનાં હિંદનાં ચિત્રો પ્રસિદ્ધ થયાં તેમાં આ ગુફાઓનાં કેટલાંક ચિત્રો હતાં, જેમણે યુરોપના વિધાનવર્ગનું સારું ધ્યાન ખેંચ્યું હતું. ત્યાર પછી ચાલ્સ મેલેટ એશીઆટિક રીસર્ચના છઠ્ઠા ગ્રંથમાં એના વિષે પ્રકાશ પાડયો હતો. ઈ. સ. ૧૮૨૦ માં સીલીનું Wonders of Ellora પ્રસિદ્ધ થયું અને પછી તો પ્રાચ્યવિદ્યાવિશારદેએ આ સ્થળની મુલાકાત લઈ અભ્યાસપૂર્ણ મીમાંસા કરી. એ સહુમાં ડે. ફર્ગ્યુસન અને ખાસ કરીને ડે. જેમ્સ બજેસે આ ગુફાઓને સંશોધન પૂર્વક હેવાલ તૈયાર કર્યો છે જે Archeological survey of Western India Vol V. માં પ્રસિદ્ધ થયો છે. આજે ઈલુરાના મંદિરની જે માર્ગદર્શક પુસ્તિકા પ્રસિદ્ધ થઈ છે તે કેવળ એમના વૃત્તાંતનું જ પુનર્મુદ્રણ છે. હિન્દી કળાના પ્રખ્યાત સમાચક છે. ઈ. બી. હાલે Notes on Indian Art નામના પ્રસિદ્ધ પુસ્તકમાં એના વિશ્વકર્માચિત્ય તથા કલાસમંદિરની ભારે પ્રશંસા કરી છે. એ ઉપરાંત Buddhist Art in India નામના અત્યંત મનનીય પુસ્તકમાં ડો. એ. ચુનડેલે તથા Architectural Antiquities of Western Indiaમાં ડો. હેન્રી કઝીને એની નોંધ લીધી છે. બીજાં પણ સ્થાપત્ય, શિલ્પને કળાના પુસ્તકમાં એનાં વર્ણન છે. પણ દુર્ભાગ્યે આપણું દેશના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66