Book Title: Ilurana Gufa Mandiro
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 17
________________ બૌદ્ધોને ધર્મપ્રચાર વર્ણાશ્રમના વિભાગો યોજાયા હતા તેનાં બંધને વજ— શૃંખલાવત દઢ થયાં ને શદ્રો પર જુલ્મ ગુજરવા લાગ્યો. બ્રાહ્મણે સ્વનિર્મિત કાયદાઓથી બધાને શાસિત કરવા લાગ્યા ને પિતાને ગમે તેવું વર્તન કરવાનો અધિકાર છે એમ સમજવા લાગ્યા. આથી ધીરે ધીરે એમના પ્રત્યે અસંતોષ પ્રગટવા માંડે ને પાર્શ્વનાથ, બુદ્ધ ભગવાન તથા પ્રભુ મહાવીરે એ યુગના ભાવનારૂપે જન્મ લીધે. યૌવનવયમાં સર્વપ્રકારના સુખવૈભવનો ત્યાગ કરી એ ક્ષત્રીય રાજકુમારે સત્યની. શોધમાં નીકળ્યા ને લાંબા સમય સુધી આકરાં તપ કરી. મેળવેલી આત્મશુદ્ધિવડે ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરી. પછી તેઓએ સમાજમાં રૂઢ થઈ, ગએલી જડ ક્રિયાઓનું ખંડન કરી સમાજમાં બ્રાતૃભાવ ફેલાવ્યો ને ભૂતદયાનો પ્રચાર કર્યો.. બુદ્ધ ભગવાન તથા પાર્શ્વનાથ. અને મહાવીરની તાત્વિક માન્યતામાં ઉડે ભેદ હતો પણ એ યુગને પુનરૂદ્ધાર કરવાનું કામ તે સમાન જ હતું. એના મહાન ત્યાગ ને અદ્ભુત ઉપદેશથી લાખો લોકોએ તેમને પ્રેમપૂર્વક સાંભળ્યા ને તેમણે ઉપદેશેલા શ્રમણધર્મ તથા ગૃહસ્થધમને અંગીકાર કર્યા. બોદ્ધાનો ધર્મ પ્રચાર બુદ્ધ ભગવાનના નિર્વાણ પછી થોડા જ સમયમાં બૌદ્ધશ્રમણે હિંદભરમાં ફરી વળ્યા, ને તેમણે ઉપદેશેલા ચાર, આર્યસત્યનો તથા આર્યઅષ્ટાંગમાર્ગને પ્રચાર કર્યો. ઈ. સ. પૂર્વે ૨૬૦ ના અરસામાં રાજર્ષિ શાકને આ ધર્મને રંગ લાગ્યો તેથી તેના પ્રચારને ખુબ વેગ મળે. એણે અને સ્થળે ખડે પર ભગવાન ની આગામી તિરાવી, સ્થળે રૂપ અને વિહાલ કલા , બીજી પણ અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66