Book Title: Ilurana Gufa Mandiro
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 58
________________ જૈન ગુફાઓ ૩૯ તે સમૃધ્ધ ને બુદ્ધિશાળી હાવાથી પેાતાના અનેક મદિરા આજે પણ જાળવી રહ્યા છે. તેમની મૂર્તિ તથા મ-િ રાના અભ્યાસ કરવાને પૂરતાં સાધનેા મળી શકે તેમ છે. જૈનધમ માં જિન એટલે રાગદ્વેષ જીતીને સંપૂર્ણ જ્ઞાન પામેલ મહાપુરુષની મૂર્તિ પૂજાને યાગ્ય ગણાય છે. એના એ ભેદ છે: એક સપરિકર અને બીજી અપરિકર. સપરિકર પ્રતિમા તીર્થંકરોની હાય છે, જેઓએ રાગદ્વેષ જીત્યા પછી ધરૂપી તી (પ્રાણીઓને સંસારસમૂદ્રમાંથી તરવાને આર) સ્થાપ્યું હાય છે. અપરિકર પ્રતિમા સિધ્ધની હોય છે જે સકલ મા નાશ કરી તે કૃતકૃત્ય થયા છે. આ એ મૂર્તિઓનું વિધાન એક સરખુ હાય ફેરમાત્ર તેની આસપાસના હેાય છે. સપરિકરમાં આજીખાનુ ધ્યાનદશા ( કાયાત્સગ )માં ઉભેલા છદ્મસ્થ જિન હાય છે. ઉપર ગાંધર્વાદિ હોય છે. અપરિકરમાં કેવળ મૂર્તિજ હોય છે. આ મૂર્તિનું સ્વરૂપ નીચે મુજબ છે. કપાળ ભવ્ય, નાસિકા ઉંચી, ચક્ષુએ બુધ (શ્વેતામ્બ માં ઉપર ચાડેલી હોય છે) હોઠ ખીડેલા ને શાંત, કાન ખભાને અડકેલા તથા છુટમાંથી ચીરાયેલા, મસ્તકની પાછળ ભામંડળ, શરીર વસ્ત્ર રહિત. ( જેવામ્બર મૂર્તિ એમાં ક્રુમ્મરે કચ્છનું નિશાન હોય છે.) પગનું પદ્માસન એટલે જમણા પગ ડાબા પગ પર ચડાવેલ, તેના પર બંને હાથની હથેલીઓ, ડાબા હાથની નીચે, જમણા હાથની ઉપર. આ મૂર્તિ નીચે આસન હેાય છે જે સિંહાસન કહેવાય છે. એની અને માજી ચમ્મરધારીઆ હાય છે. સિંહાસનના મધ્યભાગમાં જે તીર્થંકરની મૂર્તિ હોય એનું ચિહ્ન હેાય છે. જેના વર્તમાન કાળમાં આવા ચેાવીશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com જી.

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66