________________
જ્ઞાન એ આત્માનો મૂળ ગુણ છે.
જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુ:ખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ઘેર્યથી અજ્ઞાની વેદે રોઈ.
- શ્રીમદ્ રાજચંદ્ર
विद्या चाचिद्यां य यस्तद् वेदोमयं सह अविद्यया मृत्यु तीत्वां विद्ययामृतमश्नुते
વિદ્યા અને અવિધા બંને સાથે અને યથાર્થતઃ જાણે છે તે અવિદ્યા દ્વારા મૃત્યુને તરી જાય છે અને વિદ્યા દ્વારા અમૃતને પામે છે.
– ઈશોપનિષદઃ ૧૧