________________
સૌભાગ્યમંત્ર
ડાબા હાથમાં પુસ્તકને ધારણ કરનારી તથા બીજા ડાબા હાથમાં અભયમુદ્રાવાળી, જમણા હાથની જપમાલા રાખનારી અને બીજા જમણા હાથે ભક્તોને વરદાન કરવામાં કુશળ હાથવાળી, કપૂર મોગરાના પુષ્પો સરખી ઉજ્જવળ, વિકાસ પામેલા કમળના પાંદડાં જેવા મનોહર નયનની સ્નેહાળ પ્રભાથી જોનારી એવી તને હે માતા ! મનથી પણ. જેઓ આરાધના કરતા નથી. તેઓને કવિત્વપણું ક્યાંથી હોય? અર્થાત્ ન હોય.
શ્લોક મંત્ર - છે ઘરખ્ય નમ: સૌમાર્યો શુ શુરુ સ્વાહા || વિશેષ સૌભાગ્યમંત્ર છે.
હે ભારતીદેવી ! સફેદ કમલોના સમૂહ જેવી ઉજ્જવળ સુંદર પ્રભાવશાળી તને મસ્તક ઉપર રહીને અમૃતસરથી મસ્તક ઉપર જાણે, સિંચન કરતી હોય એમ જે પુરુષો તારું ધ્યાન ધરે છે. તેઓના મુખકમલમાંથી નિરંતર ઉદાર સ્પષ્ટ (પ્રગટ) અક્ષરવાળાં પદો વડે વાણીરૂપ ગંગા નદીના તરંગોથી ચંચળ ઊર્મિઓ વહેતી હોય તેમ ભાસે છે.
શ્લોક મંત્ર - જે સ્ત્રી શ્રી ઘન સુર વાદી | આ જાપથી ધનવાન થાય છે.
હે દેવી ! તમારા તેજની કાંતિથી જેઓ ક્ષણવાર પણ એકાગ્ર ચિત્તવાળા થઈને, આ આકારને સિંદૂરની પરાગના સમૂહથી વ્યાપ્ત (ફેલાયેલું) થઈ ગયું છે. એમ ધ્યાનથી જુએ છે અને પૃથ્વીને ઝરતાં અલતાના (વૃક્ષના) લાલ કલરના રસમાં મગ્ન થઈ ગઈ હોય. એમ ધ્યાન કરે છે. તેઓને કામદેવથી પીડા પામેલી હરણીના ભય પામેલા બચ્ચાના જેવી આંખવાળી સ્ત્રીઓ વશ થાય છે. - શ્લોકમંત્ર - 8 / ફૂ: પુત્ર દુર દુર સ્વાહા |
ત્રિકાલ જાપથી પુત્રપ્રાપ્તિ થાય છે. નાણાપના અને સરસ્વતી વંદના