________________
૧૮. સરસ્વતી યંત્ર
વિધા પ્રાપ્તિ માટે સરસ્વતી સિદ્ધયંત્ર -
શુભ દિવસે તામ્રપત્ર ઉપર બનાવી, શુભ મુહૂર્ત સ્થાપન કરી દરરોજ અષ્ટગંધથી પૂજન કરી સાકરનું નૈવેદ્ય ધરવું. ખાસ કરીને નવરાત્રીના દિવસોમાં આરાધના કરવાથી શીઘ્ર ફળદાયી બને.
આ યંત્ર વિદ્યા પ્રાપ્તિના તેજોરશ્મિ પ્રાપ્ત કરવા માટે છે.
આ યંત્ર રવિપુષ્પના શુભયોગમાં બનાવી નીચેના મંત્રનો સવાલાખનો જાપ કરવો.
ॐ ही श्री चतुर्दशपर्वेभ्यो
नमो नमः । મહાવિદ્યાવાન થાય.
૧૪ |
|
૨૬
૨૧ ૪૯૯
૨૮
૧૬
s
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના