Book Title: Gyan Sadhna Ane Sarasvati Vandana
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir
View full book text
________________
૫. અર્ધ અસ્યેન્દ્રાસન ઃ કરોડરજ્જુ, જ્ઞાનતંત્ર અને પેટનાં સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.
૬. પશ્ચિમતાનાસન : પીઠ અને પગનાં સ્નાયુઓને કેળવે છે. પાચનતંત્ર, જ્ઞાનતંત્રને ઉપયોગી.
૭.
શવાસન : શારીરિક શ્રમ દૂર થાય, ચિત્તને વિશ્રામ મળે. એકાગ્રતા વધે, માનસિક શાંતિ મળે.
૮. પર્વતાસન ઃ કરોડરજ્જુ સીધી રાખે. શ્વસનક્ષમતા વધે, ઊંચાઈ વધારવામાં ઉપયોગી.
૯. દ્રોણાસન : પેનક્રિયાસ અને લીવરના સ્વાસ્થ્યમાં ઉપયોગી. પેટ અને નિતંબની ચરબી ઘટાડે.
૧૦. ઉગ્રાસન : પેટ અને સાથળની ચરબી દૂર થાય. પગનાં સ્નાયુને કેળવી, દઢતા વધારે.
૧૧. પવનમુક્તાસન ઃ અપાનવાયુ દૂર કરે. કબજિયાત દૂર થાય. પાચનશક્તિ વધારે.
૧૨. ચક્રાસન : કરોડરજ્જુનું સ્વાસ્થ્ય વધારે. કમરની વધારાની ચરબી દૂર કરે અને કમરને લચીલી બનાવે.
૧૩. તાડાસન : ઊંચાઈ વધારવામાં મદદરૂપ. શ્વસનક્ષમતા વધારે. શરીરનાં સ્નાયુઓને કાર્યક્ષમ બનાવે.
૧૪. ભદ્રાસન : ગોઠણ અને સાથળના સાંધાને લચીલા બનાવે. સાથળ - નિતંબની ચરબી દૂર કરે.
૧૫. પદ્માસન : ધ્યાન ઉપયોગી આસન - શરીર - મન શાંત થાય. કરોડરજ્જુનું સ્વાસ્થ્ય જળવાય.
૧૬. સિદ્ધાસન : ધ્યાન ઉપયોગી આસન - શરીર - મન શાંત થાય. કરોડરજ્જુનું સ્વાસ્થ્ય જળવાય.
૧૭. સ્વસ્તિકાસન : ધ્યાનઉપયોગી આસન શરીર - મન શાંત થાય. કરોડરજ્જુનું સ્વાસ્થ્ય જળવાય.
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૧૦૮
-

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166