Book Title: Gyan Sadhna Ane Sarasvati Vandana
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 165
________________ અહંમ સ્પિરિટ્યુઅલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુર જેન ફિલસફિકલ ઍન્ડ લિટરી રિસર્ચ સેન્ટર સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની શ્રુતભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ. લલિતભાઈ મ.સા.નાં વિદ્વાન શિષ્યા પૂ. ડૉ. તરલતાજીની પ્રેરણાની “સૌરાષ્ટ્રકેસરી' પૂ. પ્રાણગુરુ જન્મશતાબ્દી સમિતિ' મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ ‘સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફિકલ એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટરના ઉદેશ આ પ્રમાણે છે: જ જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું જે સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું જૈન ધર્મના તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. જ હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. જ જૈનધર્મને કેન્દ્રમાં રાખી માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. જ જૈનસાહિત્યના અધ્યયન અને સંશોધનનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ (સ્કૉલરશીપ) આપવી. જ જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. જ વિદ્વાનો અને સંતોના પ્રવચનોનું આયોજન કરવું જ ધર્મ અને સંસ્કારનાં વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. જ અભ્યાસ નિબંધ (Paper Reading), લિપિ વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો (Old Jain Manuscript) 411214 જ જૈન ધર્મ પર સંશોધન M.A, Ph.D. M.Phil કરનારાં જિજ્ઞાસુ, શ્રાવક, સંત-સતીજીની સહયોગ અને સંશોધન સાહિત્યનું પ્રકાશન. જ જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની સીડી તૈયાર કરાવવી. જ દેશવિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઇન્ટરનેટ પર. આપના સહયોગની અપેક્ષા સાથે... ટ્રસ્ટી, માનદ્ સંયોજકઃ ગુણવંત બરવાળિયા સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગર એન ફિલસૉફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર Phone : 022 2501 0658 • (M) 98202 15542 જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના [૧૨]'જૂજા Rapos

Loading...

Page Navigation
1 ... 163 164 165 166