Book Title: Gyan Sadhna Ane Sarasvati Vandana
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 161
________________ मिथ्यात्वशैलपक्षच्छिद् ज्ञानदम्भोलिशोभितः । निर्भयः शक्रवद् योगी नन्दत्यानन्दनन्दने ॥७॥ ।।३९।। અર્થઃ મિથ્યાત્વરૂપ પર્વતની પાંખને છેદનાર અને જ્ઞાનરૂપ વજ વડે શોભાયમાન શક્રની જેમ નિર્ભય યોગી આનંદરૂપ નંદનવનમાં ક્રિીડા કરે છે, સુખ અનુભવે છે. पीयूषमसमुद्रोत्थं रसायनमनौषधम् । अनन्यापेक्षमैश्चर्यं ज्ञान्माहुर्मनीषिणः ॥८॥ ॥४०॥ અર્થ : જ્ઞાન અમૃત છે છતાં સમુદ્રમાંથી પેદા થયેલું નથી, રસાયણ છે છતાં ઔષધ નથી, ઐશ્વર્યા છે છતાં હાથી-ઘોડા વગેરેની અપેક્ષા નથી, એમ મોટા પંડિતો કહે છે. ( ૧૨૮] જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના |

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166