________________
હે નિત્યસ્વરૂપા ભગવતી ! જ તારો બીજો કામરાજ (1) નામનો કલારહિત (શુદ્ધકોટિને પ્રાપ્ત કરેલો). મંત્રાલર સારસ્વત બીજમંત્ર છે. તે (હું) ને પૃથ્વીપર કોઈક વિરલ પંડિત જ જાણી શકે છે.
પ્રત્યેક પર્વ (પૂર્ણિમા – અમાસ) માં સત્ય તપસ નામના બ્રહ્મર્ષિના દષ્ટાંતને કહેતા બ્રાહ્મણો કથાના પ્રારંભે ઉૐ કારના સ્થામરૂપ સંબંધને સમજાવીને સ્પષ્ટ ઉચ્ચાર કરે છે.
શ્લોક મંત્ર - $ . સરસ્વત્યે નમઃ | પાઠમંત્ર છે.
(જ ત્રીજો દ મંત્ર) ચંદ્રની કાંતિસરખું ત્રીજું બીજ છે. વાણીની પટુતા (પ્રવૃત્તિ) બતાવવામાં પંડિતોએ જલદીથી પ્રભાવ જોયેલો છે. તે (મંત્ર) ને હું મનથી નમસ્કાર કરું છું. જેમ સરસ્વતી નદીને મળેલો વડવાનલ પણ જડતારૂપી પાણીના શોષણ માટે હોય છે. તેમ સકારરહિત કેવલ આ જો સરસ્વતી બીજમંત્ર છે. તે જડતારૂપી જલના ઉચ્છેદ માટે થાય છે. ગૌ શબ્દ વાણી અર્થમાં વર્તે છે, તે વ્યંજનના યોગ વગર જ (સારસ્વત) સિદ્ધિને આપનારો છે.
શ્લોક મંત્ર - યોગિ નમઃ | સર્વ આપત્તિનું હરણ થાય છે.
હે ભગવતી ! દેવી ! તમારા દોષરહિત એક – એક બીજાક્ષર તે વ્યંજન સહિત હોય (વસ્ત રસ) કે વ્યંજનરહિત માત્ર સ્વરમય (હું ) હોય, કૂટસ્થ (હસી ની) કે લોકપ્રસિદ્ધ પરિપાટીથી પ્રાપ્ત હોય અથવા વિપરીતપણે રહેલ હોય તો પણ જે જે ઇચ્છિતા અર્થ માટે જે કોઈપણ વિધિથી ચિંતન કર્યું હોય કે સ્મરણ કર્યું હોય) અથવા જાપ કર્યો હોય તે જલદીથી મનુષ્યોને સમસ્ત ઇચ્છિત વસ્તુ (બીજાક્ષરોના પ્રભાવથી) સફળ થાય છે. ( શ્લોક મંત્ર - ૐ ઘારાવ સીમા શુરુ શુરુ સ્વાહા |
૬િ૦ [.
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના]