________________
૧૧. મહાકવિ તપુfeત વિરચિત
ત્રિપુરાભારતી સ્તોત્રમ્
મોર્ફ પ્રતિ નં. ૪૪૬/૬૭૨ પતિ દ. v. નં. ૭૪૬, ૩૩૭, ९३३८ शार्दुल - सातस्या
“ન્દ્રસ્થવ શરીરનચ વઘતી” એ ચરણથી શરૂ થતું “લઘુ પંડિત'નું ત્રિપુરાભારતી સ્તોત્ર અત્યંત પ્રભાવશાળી એ ગૂઢાર્થ મનાયું છે. જેના જૈનાચાર્ય શ્રી સોમતિલક સૂરિજી મ. સા. શ્રી એ સ્તોત્રના રહસ્ફ સ્ફોટ કરતી મનનીય ટીકા રચી છે. સાથે સાથે એકવીસ શ્લોકમાં એકવીસ (૨૧) ભિન્ન ભિન્ન કાર્યસાધક મંત્રો શ્લોકાંતમાં મૂક્યા છે જે ગ્રંથમાં પ્રસ્તુત કર્યા છે. આ
આ સ્તોત્રના કર્તા “લઘુ નામના ચારણ છે. રાજસ્થાનના અજારી ગામના પહાડોની વચ્ચે જ્યાં મા શારદાનું પ્રાચીન મંદિર છે ત્યાં માની લગાતાર સાધના દ્વારા માનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. આ સ્થાન લઘુ કાશમીર કહેવાય છે. મા શારદા અષાઢી ચાતુર્માસમાં અજારીમાં નિવાસ કરે છે અને આઠ મહિના કાશ્મીરમાં વસે છે. એવી રીતે અમુક સાધકગણ કહે છે પરંતુ આ સ્થાન બહુ જ પ્રભાવસંપન્ન કાર્યસાધક છે એમાં બેમત નથી.
एन्द्रस्येव शरासनस्य दधती मध्येललाटं प्रभां, शौ क्ी कान्तिमनुष्य गौरिव शिरस्यातन्वती सर्वतः ।
- જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના