Book Title: Gahuli Sangraha Part 1 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગહુલી૨ वैराग्य विष. ( સમાજની સાજની સાજની. એ રાગ ) હારમાં હારમાં હારમાર, આયુ ખુટી જાય જીવ હારમાં; યારના યારના યારનારે, બહેની પડીસ નહીં તું યારમાંરે. આયુ૦૧ દેવ જીનેશ્વર ગુણ નવી ગાતી, લેભાય વિષય વિકારમાંરે. આયુ૨ સંસારે સુખ સ્વMા જેવું, આવે જાય ક્ષણ વારમાંરે. આયુ૦૩ મળ મુતરને માંસ રૂધિર છે, કાયાતણા કેડારમાંરે. આયુ૦૪ મમતા તેની દિલ ધરીને, પાપ કરે તું મારમારે. આયુ૦૫ પુયથી સુખને પાપથી દુખે, ધર્મ હદયથી વિસાર માંરે. આયુ૦૬ તીર્થકરની આણું તેડી, ભટકીશ આ સંસારમારે. આયુ9 ધુમાડાના બાચક સરખું, સગપણ સાચું ધાર મારે. આયુ૦૮ દેવ ગુરૂને નિશદિન ભજીએ, સદા સ્વરૂપ આધારમાંરે. આયુ૦૯ બુદ્ધિસાગર શિવ સુખ પામે, નરભવના અવતારમાંરે, આયુ૦૧૦ ગહુલી કે श्राविकाने सदुपदेश. ( રસિયા આવજેરે રાતે. એ રાગ. ) બહેની સુણજોરે મારી, હેત શિખામણ એક છે સારી. ધનથી મેટાઈ ધારે, તે શું? આતમ કાજ સુધારે. ભણીએ ભણીએ ભાવે, જેથી મૂર્ખાઈ દૂર જાવે. ઉત્તમ કેળવણી લીજે, મુખથી મીઠાં વચન દીજે. હેની ૦૧ હનીર બહેની; ડેની ૪ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 114