Book Title: Gahuli Sangraha Part 1 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગનિક મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગજી વિરચિત ગહેલી સંગ્રહ. પ્રથમ ભાગ. ગહુલી. ૧ श्री रविसागरजीनी. ( મારો સહેજ સલુણા સાહિબ બેટીઓ એ ગગ. ) બહેન રવિસાગર ગુરૂ વીએ, જેહ પંચ મહાવ્રત ધાર, શુભ સંજમ મારગ પાળતા, ભાવે ભાવના બાર ઉદાર, બડેટ 1 રૂડે મારૂ દેશ સેહામ, શુભ પાલી ગામ મેઝાર; એસ વંશ ભૂષણ ગુરૂરાયને, થયે જન્મ અતિ સુખકાર, હે. ૨ દેશ ગુર્જર રાજનગર ભલું, નિમિસાગર ગુરૂની પાસ; શુદ્ધ પંચ મહાવ્રત ઉચ્ચર્યા, અને પરિણામ ઉલાસ. દેશદેશ વિહાર કર્યા ઘણુ, પ્રતિ બોધ્યાં નરને નાર; વૈરાગી ત્યાગી શિરોમણી, સંવેગી રડા અણગાર. હે ૪ સુડતાલીસ વર્ષ લગે ભલું, નિર્દોષ સંયમ આચાર; સ્વર્ગ ગમન મહેસાણામાં કર્યું, એવા ગુરૂને નમું વારંવાર વડે પ બાળ બ્રહ્મચારી શ્રૂતણા, ગુણ ગણતાં નાવે પાર વારંવાર ગુરૂ મને સાંભરે, ગુરૂ દશ ન દુર્લભ ધાર. એવા સદગુરૂના ગુણ ગાવતાં, પામે લમી લીલ વિશાળ વિદ્યાપુર સજ્જ સંધ વંદતાં, બુદ્ધિસાગર મંગળ માળ. હે જી For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 114