Book Title: Dropadini Charcha Author(s): Jivanlal Sanghvi Publisher: Sthanakvasi Jain Karyalay View full book textPage 7
________________ ઈમતથરઉણું નાગસિરીએ માહણુએ અધન્નાએ, અપન્ના જાવ નિબલીયાએ જાણું, તહારૂણું, સાહુ સાહુ રૂ, ધમ્મરૂઈક્સ અણુગારસ્સ. મા ખમણ પારણુગંસિ, સાલઈએણું જાવગાઢેણું, અકાલે ચેવ જીવીયાઉ, વવવિએ. એ પાકને અર્થ કહે છે. અહિંયા ધર્મઘોષ સ્થવિરે એમ કહ્યું જે ધિક્કાર છે નાગસિરી બ્રાહ્મણીને કે જેણે સાલણું દઈ ધર્મરૂચી સાધુને જીવથી જુદો કીધે. અહિ પ્રેરક પૂછે છે. સ્વામી ! – સુકડતિ સુપકકેતિ સુછિને સુહડ મડે ! સુનિઠિયે સુલઠિત્તિ, સાવજ વજએ મુણું છે એ ભાષાએ આહારને વખાણે વડે તે દોષ લાગે એમ કહ્યું. તો ધર્મધેષ આચાર્યો નાગસિરીને હીલી-નિંદી તે કેમ ઘટે ? તેને ઉત્તર કહે છે. અંતગડ સિદ્ધાંત મધ્યે ગજસુકુમાર સાધુને અધિકાર– સમિલ બ્રાહ્મણે સ્મશાન મળે માથે પાળ બાંધી. ખેરના અંગારા ધગધગતા માથે મૂક્યા. માથું ફાટયું પણ સોમિલ બ્રાહ્મણ ઉપર દ્વેષ ન કર્યો. વળી શ્રી નમીશ્વરજીને કૃષ્ણજીએ પૂછ્યું:-મહારે ભાઈ ક્યાં છે? નેમજી કહેઃ તમારે ભાઈ જે કામે ગયા તે કામ તેણે સાધ્યું. કૃષ્ણજી વળી બોલ્યાઃ-સ્વામી. ગજસુકુમારે પોતાને અર્થ કેમ સાવ્યો ? તે વારે શ્રી નેમ બોલ્યા –હે કૃષ્ણ કાલ પાછલા પહેરે મને વાંધીને, મારી આજ્ઞા લેઈને સ્મશાને જઈને, ભિકબુની બારમી પડિમા સાધી, તે પડિમા ધરીને વિચરે છે તતેણું ગયસુકમાલ અણગાર અંગે પરિસે પાસેઈ એક પુરૂષે દીઠે કહ્યો, પણ શ્રી વિતરાગે “થિરઉણું મિલે માણે, સાહ સાહુ રૂવે છવિયાઉ વવવિએ' એમ કેમ ન કહ્યું ? વળી કૃષ્ણજીએ પૂછ્યું:-સે કિશું ભતે પુરિસે, અપછિય પછિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 102