Book Title: Dropadini Charcha Author(s): Jivanlal Sanghvi Publisher: Sthanakvasi Jain Karyalay View full book textPage 5
________________ છે નમ: શ્રી દ્રૌપદીની ચર્ચા તતેણે તે ધમ્મધેષા થેર, તસ્ય સાલતિયમ્સ શેહાવ ગાઢસ્ય ગધેણું, અભિભૂયા સમાણું, નતે સાલાઈયા ઉણેહાવગાઢાઉ. એગ બિંદુયં ગહાયા કરયંસિ આસાએતિ, તિરંગ ખારે કડયું, અખર્ધા અભર્યો વિભૂયં જાણિત્તા. ધમ્મરૂઈ અણગારે એવું લયાસિ જઈશું ઉમદેવાણુપિયા એય સાલતિય જાણે હાવ ગાઢ, આહાસિ, તેણું ઉમ અકાલે ચેવ જીવિયાઉ વવરે વિજજસિ, તું માણું ઉમે દેવાણુ પિયા, ઈમં સાલતિયે જાવ આહારેસિ, માણું ઉમે અકાલે ચેવ વિયાઉ વવવિંજસિ. તં ગચ્છામિણે ઉમે દેવાણું પિયા, ઈમં સાલતિયં, એગત મણાવાએ, અચિત્તસ્થડિલે, પરિઠહિ ૨ | પ્રશ્ન-ધર્મરચી અણગારે ગુરૂની આજ્ઞા વિના નાગસિરીનું સાલણું કેમ ભોગવ્યું ? ઉત્તર–શ્રી વીતરાગના માર્ગને વિષે ગુરૂની આજ્ઞા છે. જ્યાં જીવની દયા છે ત્યાં આજ્ઞા છે. એજ પાઠ મળે ગુરૂએ-ધર્મષ સ્થવિરને કહ્યું છે. એગંતે અચિત્ત ચંડિલે પરિવેહિ અચિત્ત સ્પંડિલે પરિઠવજો, એ રૂડી આજ્ઞા છે. તે જોગ મલ્ય. ઈંડિલમાં પણ ઘણું જીવોનો વિનાશ દીઠે. તે વારે ધર્મરૂચી અણગારે વિચાર્યું કે એક બિંદુમાં આટલી બધી કીડીઓની ઘાત થઈ તો સર્વ સાલણું પરઠવતાં ઘણા જીવોને નાશ થશે. તે વારે વિચાર્યું અચિત સ્થંડિલ, નિર્દોષ એવો મહારો કઠો છે, તે માટે શરીરમાં પ્રક્ષેપ કર્યો. સાલણું ભોગવ્યું. *સાલણું ગોચરી, આહાર પાણી ઇત્યાદિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 102