Book Title: Dravya Sangrah
Author(s): Nemichandra Siddhant Chakravarti
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ દ્રવ્ય-સંગ્રહું जीव उपयोगमयः अमूर्तिः कर्ता स्वदेहपरिमाणः। મોજી[ સંસારસ્થ: સિદ્ધ: સ: વિસા ધ્વાતિ: રા અન્વયાર્થ- (સ:) તે (જીવ) (નીવ:) પ્રાણોથી જીવે છે; (૩૫યોમય) ઉપયોગમય છે; (અમૂર્તિ) અમૂર્તિક છે; (વર્તા) કર્તા છે; (વપરિમાણ) પોતાના નાના કે મોટા શરીર પ્રમાણે રહેવાવાળો છે; (મોw1) ભોક્તા છે; (સંસારસ્થ) સંસારમાં રહેવાવાળો છે; (સિદ્ધ) સિદ્ધ છે; (વિશ્વસી ર્ધ્વગતિ) અને (અગ્નિની જ્વાળાની પેઠ) સ્વભાવથી ઊર્ધ્વગમન કરવાવાળો છે. ભાવાર્થ(૧) નવ અધિકાર:- આ ગાથામાં જીવના અધિકારોનાં નામો આપ્યાં છે. (૨) જીવ-અજીવનું જ્ઞાન - પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વ-પરનું જ્ઞાન અવશ્ય જોઈએ, કારણ કે સ્વ-પરનું જ્ઞાન જ ન હોય તો પોતાને ઓળખ્યા વિના પોતાનું દુઃખ તે કેવી રીતે દૂર કરે ? અથવા સ્વ–પરને એકરૂપ જાણી પોતાનું દુઃખ દૂર કરવા અર્થે પરનો ઉપચાર કરે તો તેથી પોતાનું દુ:ખ કેવી રીતે દૂર થાય? અથવા પોતાથી ભિન્ન એવા પરમાં આ જીવ અહંકાર-મમકાર કરે તો તેથી દુ:ખ જ થાય. માટે સ્વ-પરનું જ્ઞાન થતાં દુઃખ દૂર થાય છે. હવે સ્વ-પરનું જ્ઞાન જીવ-અજીવનું જ્ઞાન થતાં જ થાય છે, કારણ કે પોતે જીવ છે તથા શરીરાદિક અજીવ છે જો એનાં લક્ષણાદિ વડે જીવ-અજીવની ઓળખાણ થાય તો જ સ્વ-પરનું ભિન્નપણું ભાસે, માટે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 223