________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ દ્રવ્ય-સંગ્રહું जीव उपयोगमयः अमूर्तिः कर्ता स्वदेहपरिमाणः। મોજી[ સંસારસ્થ: સિદ્ધ: સ: વિસા ધ્વાતિ: રા
અન્વયાર્થ- (સ:) તે (જીવ) (નીવ:) પ્રાણોથી જીવે છે; (૩૫યોમય) ઉપયોગમય છે; (અમૂર્તિ) અમૂર્તિક છે; (વર્તા) કર્તા છે; (વપરિમાણ) પોતાના નાના કે મોટા શરીર પ્રમાણે રહેવાવાળો છે; (મોw1) ભોક્તા છે; (સંસારસ્થ) સંસારમાં રહેવાવાળો છે; (સિદ્ધ) સિદ્ધ છે; (વિશ્વસી ર્ધ્વગતિ) અને (અગ્નિની જ્વાળાની પેઠ) સ્વભાવથી ઊર્ધ્વગમન કરવાવાળો છે. ભાવાર્થ(૧) નવ અધિકાર:- આ ગાથામાં જીવના અધિકારોનાં નામો
આપ્યાં છે. (૨) જીવ-અજીવનું જ્ઞાન - પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વ-પરનું
જ્ઞાન અવશ્ય જોઈએ, કારણ કે સ્વ-પરનું જ્ઞાન જ ન હોય તો પોતાને ઓળખ્યા વિના પોતાનું દુઃખ તે કેવી રીતે દૂર કરે ?
અથવા સ્વ–પરને એકરૂપ જાણી પોતાનું દુઃખ દૂર કરવા અર્થે પરનો ઉપચાર કરે તો તેથી પોતાનું દુ:ખ કેવી રીતે દૂર થાય? અથવા પોતાથી ભિન્ન એવા પરમાં આ જીવ અહંકાર-મમકાર કરે તો તેથી દુ:ખ જ થાય. માટે સ્વ-પરનું જ્ઞાન થતાં દુઃખ દૂર થાય છે.
હવે સ્વ-પરનું જ્ઞાન જીવ-અજીવનું જ્ઞાન થતાં જ થાય છે, કારણ કે પોતે જીવ છે તથા શરીરાદિક અજીવ છે જો એનાં લક્ષણાદિ વડે જીવ-અજીવની ઓળખાણ થાય તો જ સ્વ-પરનું ભિન્નપણું ભાસે, માટે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com