Book Title: Dravya Drushti Jineshvar Author(s): Atmadharm Parivar Publisher: Sharadaben Shantilal Shah Mumbai View full book textPage 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અર્પણ જેઓ વર્તમાનયુગમાં ક્રમબદ્ધપર્યાયનો શંખનાદ કરનાર તરીકે ખ્યાતિપ્રાપ્ત છે; જેઓ જૈનજગતમાં સમયસારના પ્રખર પ્રચારક તરીકે પ્રસિદ્ધ છે; જેઓ દ્રવ્યદષ્ટિપ્રધાન-અધ્યાત્મયુગના સર્જનહાર છે; જેઓ આ શાસ્ત્રોના શબ્દોમાં છૂપાયેલાં આચાર્યોના ભાવોને ખોલવાની ગજબ શક્તિ વડે ભવ્યજીવો પર પરમ ઉપકાર કર્યો છે; અમારા આત્મહિતચિંતક પૂજ્ય પિતાશ્રી સ્વ. શ્રી શાંતિભાઈ જેમના ચરણસેવક થવાનું પોતાનું પરમ સૌભાગ્ય સમજતા હતાં તે ઉપકારમૂર્તિ ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રીને આ પુસ્તક અર્પણ કરતાં અને જીવનની ધન્યતા અનુભવીએ છીએ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 267