________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્પણ જેઓ વર્તમાનયુગમાં ક્રમબદ્ધપર્યાયનો શંખનાદ કરનાર તરીકે ખ્યાતિપ્રાપ્ત છે; જેઓ જૈનજગતમાં સમયસારના પ્રખર પ્રચારક તરીકે પ્રસિદ્ધ છે; જેઓ દ્રવ્યદષ્ટિપ્રધાન-અધ્યાત્મયુગના સર્જનહાર છે; જેઓ આ શાસ્ત્રોના શબ્દોમાં છૂપાયેલાં આચાર્યોના ભાવોને ખોલવાની ગજબ શક્તિ વડે ભવ્યજીવો પર પરમ ઉપકાર કર્યો છે; અમારા આત્મહિતચિંતક પૂજ્ય પિતાશ્રી સ્વ. શ્રી શાંતિભાઈ જેમના ચરણસેવક થવાનું પોતાનું પરમ સૌભાગ્ય સમજતા હતાં તે ઉપકારમૂર્તિ ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રીને આ પુસ્તક અર્પણ કરતાં અને જીવનની ધન્યતા
અનુભવીએ છીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com