________________
બન્મ વિક્રમ સંવત ૧૮૬. શહેર કીસનગઢમાં.
ત્રણ થાયની દીક્ષા વિક્રમ સંવત ૧૯૨૮ તિક્ષા વિક્રમ સંવત ૧૯૨૧ ૨૫ વર્ષની ઉમરે
સગી દીક્ષા વિક્રમસંવત ૧૯૩૧ સ્વરોદણ-વિક્રમ સંવત ૧૭૬ના માગશર વદિ ૩ બુધવાર ઘોઘા શહેરમાં.
નાઝિર ૫ વર્ષ. બધા મળી ત્યાગપર્યાય ૫૫ વર્ષ એકંદર ઉમ્મર૮૦ વર્ષ. આ રીતે ૮૦ વર્ષની વૃદ્ધ વયે પિતાના યશેદેહને અહીં સુકી સ્વર્ગ સંચર્યા. આપણે એવું ઈચ્છીએ કે એ પવિત્ર નિર્મલ આત્માને જ્યાં હો ત્યાં સદા શાંતિ મળશે અને તેઓશ્રીનું આત્મબળ અમને પણ વીતરાગદેવની શુદ્ધ આજ્ઞાપૂર્વક સન્માર્ગના પંથે આગળ વધવાને સહાય અર્પે.
વંશવૃક્ષ પૂજ્યશ્રીમાન મૂલચંદજીગણિ,
આચાર્ય મહારાજ શ્રી વિજય
કમલસૂરિશ્વરજી
પૂજ્યશ્રી ગુલાબવિજયજી
મહારાજ
આચાર્ય મહારાજ શ્રીવિજય મોહનસૂરિજી
મુનિ મહારાજ શ્રીમણુવિજ્યજી
મુનિ મહારાજ શ્રીમંગલવિજયજી
ઉપા. શ્રી પ્રતાપવિજયજીગણિ.
મુનિ મહારાજ શ્રીપદ્યવિજયજી. ઉપરોક્ત વંશવૃક્ષના એક વંશજ તરીકે મેં પૂજ્ય ચરિત્રનાયકનું પ્રસ્તુત ચરિત્ર, ગુણગાન, યશગાન રૂપે રચ્યું છે. યદ્યપિ
Jain Education International
For Private & Personel Use Only
www.jainelibrary.org