Book Title: Dharmbij Author(s): Anahat Publisher: Hiralal Maniklal Shah View full book textPage 5
________________ નિર્મળ મૈત્રી ભાવથી, ભરપૂર હે ભગવંત ! મુદિત ભાવ ઉદિત થયો, પૂર્ણ કળાએ સંત. નિર્મળ કરુણને કરે, ' ' ચૌદ રાજ રેલાય; તેના પ્રભાવે હે પ્રભુ! જગ જીવ દુઃખ જોવાય. મધ્યસ્થ દૃષ્ટિ છે આપની, પક્ષપાત જ નહીં લેશ; ધર્મજ છે હે પ્રભુ! ગ સ્વરૂપ વિશેષ. - એવા શ્રી વીતરાગને કત્રિકરણ શુદ્ધ આજ; વંદન કરું હું ભાવથી, જય જય શ્રી જિનરાજ. ૪ “ધર્મબીજ=ધર્મનું પ્રભવસ્થાન : આ ગ્રંથનું નામ. જ ત્રણ કરો : મન, વચન અને કાયા.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 138