Book Title: Dharmbij Author(s): Anahat Publisher: Hiralal Maniklal Shah View full book textPage 4
________________ મંગલાચરણ मैत्रीपवित्रपात्राय मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय तुभ्यं योगात्मने नमः ॥ [ શ્રીવીતરાગ તેત્ર, ] મૈત્રીના પવિત્ર ભાજન, મુદિતાથી પ્રાપ્ત થયેલ પરમાનંદવડે શુભતા, કરુણા અને માધ્યચ્ચ વડે જગતપૂજ્ય બનેલા અને સ્વરૂપ એવા હે ! વીતરાગ તમને ત્રિકરણશુદ્ધ નમસ્કાર હે !Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 138