________________
મંગલાચરણ मैत्रीपवित्रपात्राय मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय तुभ्यं योगात्मने नमः ॥
[ શ્રીવીતરાગ તેત્ર, ] મૈત્રીના પવિત્ર ભાજન, મુદિતાથી પ્રાપ્ત થયેલ પરમાનંદવડે શુભતા, કરુણા અને માધ્યચ્ચ વડે જગતપૂજ્ય બનેલા અને સ્વરૂપ એવા હે ! વીતરાગ તમને ત્રિકરણશુદ્ધ નમસ્કાર હે !