________________
નિર્મળ મૈત્રી ભાવથી,
ભરપૂર હે ભગવંત ! મુદિત ભાવ ઉદિત થયો,
પૂર્ણ કળાએ સંત. નિર્મળ કરુણને કરે, ' ' ચૌદ રાજ રેલાય; તેના પ્રભાવે હે પ્રભુ!
જગ જીવ દુઃખ જોવાય. મધ્યસ્થ દૃષ્ટિ છે આપની,
પક્ષપાત જ નહીં લેશ; ધર્મજ છે હે પ્રભુ!
ગ સ્વરૂપ વિશેષ. - એવા શ્રી વીતરાગને
કત્રિકરણ શુદ્ધ આજ; વંદન કરું હું ભાવથી,
જય જય શ્રી જિનરાજ. ૪ “ધર્મબીજ=ધર્મનું પ્રભવસ્થાન : આ ગ્રંથનું નામ. જ ત્રણ કરો : મન, વચન અને કાયા.