________________
જેમની પરમ મૈત્રીએ મારી મનેાભૂમિમાં ધ
બીજ'નું વપન કર્યું",
પવિત્ર પ્રમાદ ભાવનાએ મારામાં પંચપરમેષ્ટિએ પ્રત્યે ભક્તિ જગાડી,
જેમનામાં રહેલી
જેમની નિષ્કારણુ કરૂણાએ
મને આ અપાર ભવાધિમાંથી ઉગાર્યાં, જેમની અનુપમ માધ્યસ્થ્ય ભાવનાએ
મારામાં અનેકાંતમય દિવ્ય તત્ત્વજ્ઞાનની જ્યાત પ્રકટાવી,
તે
પરમેાપકારક પ. પૂ. ગુરૂદેવના પરમપવિત્ર કરકમળામાં
સવિનય
સમર્પણુ
-અનાહત