________________
કરુણાભાવના
મુનિઓને,) નૈક્ષયિકી, વ્યાવહારિકી, સ્વાત્મવિષયક પરાત્મવિષયક • વગેરે. ૧૧. ફળો : તીર્થકરત્વ, સ્વ-પર દુ:ખનાશ, શુભપરિણામવૃદ્ધિ,
અહંકારનાશ, અન્ય પર અપકાર કરવાની વૃત્તિનો નાશ, આર્તધ્યાનનાશ, દયા, વ્રતોમાં સિદ્ધિ, સંક્લેશનાશ, સત્વ, શીલ પ્રજ્ઞામાં વૃદ્ધિ, પુણ્યોપાર્જન, પાપક્ષય, પરોપકાર કરવા માટે બળની પ્રાપ્તિ, અધિકગુણી આત્માઓની પોતાના પ્રત્યે કરૂણા, તેમની સાથે સંબંધ વગેરે. કરુણાર્ક હૃદય જ સમજી શકે. a સમ્યગ્દષ્ટિની કરુણાભાવના. a અનુષ્ઠાનની સિદ્ધિ હનગુણ પ્રત્યેની કરુણાથી થાય. a હિતોપદેશદાન એ સર્વ શ્રેષ્ઠ કરુણા છે. a ગ્લાનની સેવા એ તીર્થકરની સેવા છે. a ગુરુએ શિષ્ય પ્રત્યે કરુણા કરવી જોઈએ વગેરે.
કરુણાભાવનાને નમસ્કાર