Book Title: Dharmbij
Author(s): Tattvanandvijay
Publisher: Vishvakalyan Prakashan Trust

View full book text
Previous | Next

Page 155
________________ ૧૧૮ ધર્મબીજ ૧૧. ચિંતન માટે પૂર્વના મહાપુરુષોએ બનાવેલા શિવમસ્તુ સર્વનતિ:' વગેરે શ્લોકો બહુ જ ઉપયોગી છે. બને તેટલા તેવા શ્લોક કંઠસ્થ કરવા અને તેનું રોજ પુનરાવર્તન ચાલુ રાખવું. ૧૨. બીજાઓના હિતની ચિંતા વિના ધર્મની સાધના શક્ય નથી જ, એ કદી પણ ન ભૂલવું. ક્ટ છે આ

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180