Book Title: Dharmbij
Author(s): Tattvanandvijay
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 163
________________ [] વૈદિક સંસ્કૃત સાહિત્ય વિભાગ. अद्वेष्टा सर्वभूतानां, मैत्र: करुण एव च । .....ચો મે મવત: સમે પ્રિય: | ગીતા, અ. ૧૨, શ્લોક ૧૩-૧૪ જે કોઈ ઉપર પણ દ્વેષ રાખતો નથી, જે સૌનો મિત્ર છે, જે કરુણ છે તે મારો ભક્ત મને પ્રિય છે. पापेऽप्यपाप: परुषे हाभिधत्ते प्रियाणि च । मैत्रीद्रवान्त:करणस्तस्य मुक्ति: करे स्थिता ।। विष्णुपुराण જે પાપી પ્રત્યે પણ પાપાચરણ કરતો નથી અને કઠોર પ્રત્યે પણ પ્રિય વચન વ્યવહાર કરે છે, તે પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવથી દ્રવિત અંતઃકરણ-વાળાની મુક્તિ પોતાના હાથમાં છે. મા વિદ્વિષાવહૈ ! -ઉપનિષદ્ અમે કોઈની સાથે પણ દ્વેષ નહિ કરીએ. सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि । ટૂંક્ષતે યુવત્તાત્મા સર્વત્ર સમર્શન: | ગીતા, ૬-૨૯ સર્વત્ર સમદષ્ટિવાળો યોગી પુરુષ સર્વ જીવોમાં પોતાના આત્માને અને સર્વ જીવોને પોતાના આત્મામાં જુએ છે. વૈષ્ણવોનાં લક્ષણો : 'कर्मणा मनसा वाचा परद्रोहमनिच्छवः, दयार्द्रमनस:, गुणेषु परकार्येषु पक्षपातमुदान्विता:, परोत्सवनिजोत्सवा:, दीनानुकम्पिन:, परहितैषिणः, उपकृतिकुशलाः, परकुशलानि निजानि मन्यमानाः, परपरिभावने दयार्दा:, शिवमनसः, गुणगणसुमुखाः, परस्य मर्मच्छादनपरा:, प्रियवचस: सुखदुःखસાપ: I' સ્કંદપુરાણ, વૈષ્ણવખંડ-ઉત્કલખંડ ૧૦ શ્લોક ૧૦૧-૧૧૭ માંથી ચૂંટેલું. મન, વચન અને કાયથી પરદ્રોહને નહિ ઇચ્છનારા, દયાર્ટ મનવાળા,

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180