Book Title: Dharmbij
Author(s): Tattvanandvijay
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 168
________________ પરિશિષ્ટ ૧૩૧ નહિ ત્યાાત્ ઋશ્ચિત્ દુર્ગતિ તાત ગતિ || ગીતા. હે તાત ! પરોપકાર કરનાર કદી દુર્ગતિમાં જતો નથી. सदयं हृदयं यस्य, भाषितं सत्यभूषितं । काय: परहिते यस्य, कलिस्तस्य करोति किम् ? ।। જેનું હૃદય દયાવાળું છે, ભાષા સત્યથી શોભે છે અને કાયા પરહિતમાં તત્પર છે, તેને કલિ શું કરી શકે ? प्राणा यथाऽऽत्मनोऽभीष्टा भूतानामपि ते तथा । आत्मौपम्येन सर्वत्र दयां कुर्वन्ति साधवः ।। જેમ આપણને આપણા પ્રાણો અત્યંત પ્રિય છે, તેમ અન્ય પ્રાણીઓને પણ પોતાના પ્રાણો તેવા જ પ્રિય છે, એમ પોતાના દૃષ્ટાન્તથી સત્પુરુષો સર્વ પર દયા કરે છે. નીચેનાં વેદસૂત્રોમાં સૌનાં હિતની સામુદાયિક માગણી છે, તે પણ એક પ્રકારની મૈત્રી છે, આપણે પણ પોતાના માટે કાંઈ પણ ન ઇચ્છતાં સૌના માટે ઇચ્છતાં શીખવું. ચન્દ્રા 7: શર્મ સપ્રથ | ઋગ્વેદ (૧-૨૨-૧૫) હે ઈશ્વર, અમને અખંડ શાશ્વત સુખો આપો. લેવાનાં સખ્યમુપ સેરિમા વચમ્ | ઋગ્વેદ (૧-૮૯-૨) અમે દેવતાઓની મૈત્રીને પ્રાપ્ત કરીએ. અપ ન: શોસુષમ્ । ઋગ્વેદ (૧-૯૭-૩) હે ભગવન્ ! તમારી કૃપાથી અમારાં સર્વ પાપો નાશ પામો. सुम्नमस्ते अस्तु । હે પરમાત્મન્ ! અમારામાં તમારા જેવું મહાન સુખ પ્રગટો. મ મદ્ર ઋતુમબાપુ ષષિ। ઋગ્વેદ (૧-૧૨૩-૧૩) હે પ્રભો ! અમારામાં સુખ, મંગલ, સંકલ્પ, જ્ઞાન અને સત્કર્મનો સંચાર કરો. સ્વસ્તિ પન્યાનુષરેમ | ઋગ્વેદ (૫-૫૧-૧૫) હે પ્રભો ! અમે મોક્ષમાર્ગના પથિક બનીએ.

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180