Book Title: Dharmbij
Author(s): Tattvanandvijay
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 171
________________ ૧૩૪ ધર્મબીજ ૭. ર ગ ગમ વા વિસંવા સત્યં વા ક્ષતિ- એને અગ્નિ, વિષ કે શસ્ત્ર કોઈ બાધા પહોંચાડી શકતું નથી. ૮. તુવર વિત્ત સમાપતિ- મન જલદી શાંત થાય છે. ૯. મુસવનો પતિ- મુખની આકૃતિ પ્રસન્ન બને છે. ૧૦. સમૂહો #ારું રોતિ-સંમોહ વિના(સમાધિપૂર્વક) મરણ પામે છે. ૧૧. ઉત્તર પરિવિન્દ્રનો પ્રતિકૂપનો દોતિ- જો અહંન્ત (બુદ્ધ) પદ સુધી ઉપર ન પહોંચે તો બ્રહ્મલોકમાં ઉત્પન્ન થાય છે. न हि वेरेन वेरानि, समन्तीधच कदाचन । अवेरेन च संमन्ति, एस धम्मो सनातनो ।। ધમ્મપદ, યમકવર્ગ, પ. વૈર વડે વેરો કદી પણ શમતાં નથી, મૈત્રીથી જ શમે છે, એ સનાતન ઘર્મ છે. महाकरुणारम्भा देवपुत्र ! बोधिसत्त्वानां चर्या सत्त्वाधिष्ठानेति । બોધિચર્યાવતાર પંજિકા. હે દેવપુત્ર ! બોધિસત્ત્વોની ચર્યા મહાકરુણાથી શરૂ થાય છે, તથા દુઃખાર્ત જીવોનું આલંબન લઈને આ કરુણાની પ્રવૃત્તિ થાય છે. कतमा बोधिसत्त्वानां महामैत्री ? यत्कायजीवितं च सर्वकुशलमूलं च सर्वसत्त्वानां निर्यातयन्ति, न च प्रतीकारं कांक्षन्ति । कतमा बोधिसत्त्वानां महाकरुणा ? यत्पूर्वतरं सत्त्वानां बोधिमिच्छन्ति नात्मन इति । શિક્ષાસમુચ્ચય, ૭. પ્ર.- બોધિસત્ત્વોની મહામંત્રી શું છે ? ઉ- જેઓમાં આ મામૈત્રી ઉત્પન્ન થાય છે તેઓ પોતાનો દેહ, પોતાનું જીવન અને પોતાનું સર્વ પુણ્ય જગતના જીવોને દાનમાં આપે છે અને બદલામાં તેઓ કાંઈ પણ ઇચ્છતા નથી. महाकरुणारम्भ

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180