Book Title: Dharmbij
Author(s): Tattvanandvijay
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 177
________________ [૪] શેષસાહિત્ય વિભાગ. जीवोंका कर भला । फकीर ऐनाशाह परहित बस जिन्हके मन माही । तिन्हकहुँ जग दुर्लभ कछु नाहीं । करिये सबसे प्रेम, प्रेम भगवत को प्यारा । राम चरित मानस संत सहहिं दुःख परहितलागी । परदुःख हेतु असंत अभागी । रामचरितमानस. कबीरा सोई पीर है, जो जाने पर पीड ।। संत कबीर. निज दुःख गिरिसम रज करि जाना । मित्रको दु:ख रज मेरु समान । रामचरितमानस । શુ કોન્ફયુશિઅસ. સર્વ જીવોને આત્મતુલ્ય સમજો. જેરે પાયત ગર વિદાની હાલે મોર ! હમચો હાલે તપ્ત જેરે પાયે પીલ / ગુલિસ્તાં શેખ સાદી તમારા પગ નીચે દબાયેલી કીડીનો તેવો જ હાલ થાય છે કે જેવો હાથીના પગ નીચે દબાયેલા તમારો થાય. “અલ્બલ્ક ઈલાલુ અલ્લાહિ ફા દુબુખલ્ફ ઈલા અલ્લાહિ મન હસન ઈલા ઈયાલિસે / હદીસ. સર્વ પ્રાણીઓ આત્માના કુટુંબી છે, તેથી આત્મા માટે સર્વ પ્રાણીઓની સાથે તેવો સારો વર્તાવ કરો કે જેવો પોતાના કુટુંબીઓ સાથે તમે કરતા હો. ૧ “શું ચીની ભાષાનો શબ્દ છે.

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180