Book Title: Dharmbij
Author(s): Tattvanandvijay
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 150
________________ માધ્યસ્થભાવના ૧૧ ૩ • અન્ય સર્વ દર્શનનો જૈન દર્શનમાં સમવતાર. • મહાન્યાયાધીશ મહાપિતા. · અનેકાંતભાવના. • મહામધ્યસ્થના સમીપમાં અપૂર્વ શાંતિ. • સર્વ પ્રશ્નોનું નિરાકરણ. • વસ્તુઓમાં પ્રિયત્વ કે અપ્રિયત્વની કલ્પનાનો અભાવ. • પોતાનાં સર્વ કાર્યોની સિદ્ધિ કે અસિદ્ધિમાં અનુક્રમે આત્મશુદ્ધિ કે અશુદ્ધિ કારણભૂત છે. • સ્તુત્યાદિ કે નિંદાદિમાં સમત્વ. - પૌદ્ગલિક ભાવોનો કર્તા કે ભોક્તા આત્મા (નિશ્ચયથી) નથી. તે તો સાક્ષીમાત્ર છે. • ચારિસંજીવિનીચારન્યાયથી સર્વનું હિત. • નિષ્કામભાવે સદનુષ્ઠાનની સાધના. • કર્મવિપાકનું ચિંતન વગેરે. • સંગ્રહનયથી આત્મા એક, સર્વદા એકરૂપ, નિર્વિકાર અને અમૂર્ત • દ્રવ્યદૃષ્ટિ અને પર્યાયદષ્ટિનું યથાસ્થાને નિયોજન. માધ્યભાવના સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180